For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

July Festival List 2022 : જાણો જુલાઈ માસમાં આવતા તહેવારો અને રજાઓની યાદી

મા લક્ષ્મીનો પ્રિય દિવસ એટલે કે જુલાઈ મહિનો શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં શિવનો પ્રિય મહિનો શ્રાવણ માસ પણ શરૂ થશે, ચાલો જાણીએ ક્યારે આવશે શ્રાવણનો પહેલો સોમવાર?

|
Google Oneindia Gujarati News

July Festival List 2022 : મા લક્ષ્મીનો પ્રિય દિવસ એટલે કે જુલાઈ મહિનો શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં શિવનો પ્રિય મહિનો શ્રાવણ માસ પણ શરૂ થશે, ચાલો જાણીએ ક્યારે આવશે શ્રાવણનો પહેલો સોમવાર? અહીં અમે તમારા માટે જુલાઈ મહિનાના તહેવારો, ઉપવાસ અને રજાઓની યાદી લઈને આવ્યા છીએ.

જુલાઈના ઉપવાસ તહેવારોની યાદી

જુલાઈના ઉપવાસ તહેવારોની યાદી

  • 01 જુલાઈ શુક્રવાર : જગન્નાથ રથયાત્રા શરૂ થશે
  • 03 જુલાઈ રવિવાર : વિનાયક ચતુર્થી વ્રત
  • 05 જુલાઈ મંગળવાર : સ્કંદ ષષ્ઠી
  • 06 જુલાઈ બુધવાર : વૈવસ્વત પૂજા
  • 08 જુલાઈ શુક્રવાર : ભડલી નવમી
  • 10 જુલાઈ રવિવાર : દેવશયની એકાદશી (ચાતુર્માસની શરૂઆત)
  • 11 જુલાઈ સોમવાર : સોમ પ્રદોષ વ્રત
  • 12 જુલાઈ મંગળવાર : રથયાત્રાનું સમાપન
  • 13 જુલાઈ બુધવાર : ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂજા
  • 14 જુલાઇ ગુરુવાર : શ્રાવણ મહિનો શરૂ, કાવંદ યાત્રા શરૂ
  • 16 જુલાઈ શનિવાર : ગણેશ ચતુર્થી વ્રત
  • 18 જુલાઇ સોમવાર : શ્રાવણનો પહેલો સોમવાર
  • 24 જુલાઈ રવિવાર : કામિકા એકાદશી
  • 28 જુલાઈ ગુરુવાર : હરિયાળી અમાવસ્યા
  • 31 જુલાઈ રવિવાર : હરિયાળી ત્રીજ
જુલાઈ મહિનાના મહત્વના દિવસો

જુલાઈ મહિનાના મહત્વના દિવસો

  • 01 જુલાઈ 2022, શુક્રવાર - રથયાત્રા
  • 01 જુલાઈ 2022, શુક્રવાર - રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ ભારત
  • 10 જુલાઈ 2022, રવિવાર - દેવશયની એકાદશી
  • 11 જુલાઈ 2022, સોમવાર - વિશ્વ વસ્તી દિવસ
  • 13 જુલાઈ 2022, બુધવાર - ગુરુ પૂર્ણિમા
  • 17 જુલાઈ 2022, રવિવાર - આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
  • 18 જુલાઈ 2022, સોમવાર - નેલ્સન મંડેલા દિવસ
  • 24 જુલાઈ 2022, રવિવાર - પેરેન્ટ્સ ડે
  • 26 જુલાઈ 2022, મંગળવાર - કારગિલ વિજય દિવસ
  • 28 જુલાઇ 2022, ગુરુવાર - વિશ્વ હિપેટાઇટિસ દિવસ
  • 29 જુલાઈ 2022, શુક્રવાર - આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ
  • 30 જુલાઇ 2022, શનિવાર - ઇસ્લામિક નવું વર્ષ
જુલાઈ 2022ના બેંક હોલી ડે

જુલાઈ 2022ના બેંક હોલી ડે

  • 1 જુલાઈ : રથયાત્રા (ભુવનેશ્વર)
  • 3 જુલાઈ : રવિવાર
  • 7 જુલાઈ : ખારચી પૂજા - અગરતલા
  • 9 જુલાઈ : ઈદ-ઉલ-અધા (બકરીદ) - કોચી, તિરુવનંતપુરમ ; બીજો શનિવાર
  • 10 જુલાઈ : રવિવાર
  • 11 જુલાઈ : ઈદ-ઉલ-અઝહા - શ્રીનગર, જમ્મુ
  • 13 જુલાઈ : ભાનુ જયંતિ - ગંગટોક
  • 14 જુલાઈ : બેહ દિનખાલમ - શિલોંગ
  • 16 જુલાઈ : હરેલા તહેવાર-દહેરાદૂન
  • 17 જુલાઈ : રવિવાર
  • 24 જુલાઈ : રવિવાર
  • 26 જુલાઇ : કેર પુંજા - અગરતલા
  • 31 જુલાઈ : રવિવાર

English summary
July Festival List 2022 : know the list of upcoming festivals in the month of July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X