કુંભ રાશિ જાન્યુઆરી 2022 (Aquarius Horoscope January): જાન્યુઆરી 2022માં આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

કુંભ રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.

Aquarius Horoscope January 2022: જાન્યુઆરી 2022માં રાશિ સ્વામી શનિ દશમા ભાવમાં રહેશે. જે ઈચ્છશો તે મેળવવામાં સફળ થશો. જૂના દિવસોથી ચાલી આવતી પરેશાનિઓ આ મહિને થોડી ઘટશે. કાર્ય-વ્યવસાયમાં કોઈની મદદથી આગળ વધી શકશો. ભાગીદારીમાં કરેલા કોઈ કાર્ય લાભ આપશે. નવાં સ્ટાર્ટઅપ માટે સમય સારો છે. જે લોકો નોકરી અથવા કાર્યસ્થળમાં બદલાવ ઈચ્છે છે તેઓ જરૂર કરો, પરંતુ ધ્યાન રાખો કે શરૂઆતી નિષ્ફળતા તમને વિચલિત કરી શેક છે. પરિવારમાં સામંજસ્ય બની રહેશે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલો મતભેદ દૂર થશે. સંપત્તિના ભાગલાનો ચાલી રહેલો વિવાદનો કોર્ટમાં નિપટારો થશે અને આનાથી બધા જ પક્ષ સંતુષ્ટ રહેશે. આ મહિને દાંપત્ય જીવન, પ્રેમ પ્રકરણમાં સુખદ માહોલ રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરો લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવાં સાધન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે પરંતુ અત્યારે સતર્ક રહેવાની જરૂરત છે. નોકરીમાં બદલાવ કરવા માંગો છો તો 15 જાન્યુઆરી બાદ પ્રયત્ન કરો. વેપારી વર્ગ લાભદાયક સ્થિતિમાં રહેશે. નવા કાર્ય પ્રારંભ કરવા માટે લોન લેવી પડી શકે છે પરંતુ જૂની લોન ચૂકવવાની સ્થિતિમાં પણ આવી જશો.

ઉપાયઃ આ મહિને દરરોજ શનિવેદના દર્શન કરવાથી લાભ થશે.

આમના દરેક કામ અચાનક હોય છે

આમના દરેક કામ અચાનક હોય છે

આ રાશિના વ્યક્તિ કટ્ટરપંથી વિચારધારા અને સામાજિક ન્યાયના પક્ષમાં હોય છે. તેમના દરેક કામ અચાનક હોય છે, યોજનાબદ્ધ રીતે કરેલા કામમા કોઈને કોઈ અડચણ જરૂર આવે છે. આ રિસર્ચ કરનારા તથા પ્રયોગશીલ પ્રકૃતિના હોય છે.

કુંભ રાશિની છોકરીઓ

કુંભ રાશિની છોકરીઓ

કુંભ રાશિની છોકરીઓ આધુનિક વિચારધારાવાળી હોય છે. તેમની સંસ્કૃતિ અને પરંપરા સાથે પ્રેમ હોય છે. ફરવુ અને મુસાફરી કરવી તેમનો શોખ હોય છે. ડેટ પર જતી વખતે ગર્લફ્રેન્ડને ફૂલ આપવાથી તેમની મન ખુશ થઈ જશે.

સકારાત્મક વસ્તુઓ માટે ખૂબ જ જિદ્દી

સકારાત્મક વસ્તુઓ માટે ખૂબ જ જિદ્દી

આ રાશિની મહિલાઓ શૉપિંગ મૉલથી ઘણી દૂર રહે છે. આના બદલે તે સસ્તા સ્ટોર કે પારંપરિક વસ્તુઓ ખરીદવાનુ વધુ પસંદ કરે છે. તે ફેશન ફૉલોઅર નથી હોતી, સકારાત્મક વસ્તુઓ માટે ખૂબ જ જિદ્દી હોય છે.

વ્યવહાર

વ્યવહાર

કુંભ રાશિવાળા લોકો ઈમાનદાર, સત્ય બોલનારા, તેજ દિમાગવાળા, દયાળુ, માનવીય અને મધુર સ્વભાવના હોય છે. રચનાત્મક ગુણ કૂટી કૂટીને ભર્યા હોય છે સાથે જ તે અલગ હટીને કામ કરવાની તેમનામાં ક્ષમતા હોય છે.

લાલ, સફેદ અને નારંગી રંગ

લાલ, સફેદ અને નારંગી રંગ

કુંભ કૉટન, સિલ્ક, લેનિન આ રાશિ માટે સારા માનવામાં આવે છે. સિન્થેટિકનો ઉપયોગ ન કરવો. રંગોમાં તેમને વાદળી, કાળા, ભૂરાનો ઉપયોગ કરવો જોઈએ. આ રાશિના લોકોએ લાલ, સફેદ અને નારંગી રંગથી બચવુ જોઈએ.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X