Monthly Rashifal Gemini January 2022: મિથુન રાશિના જાતકો માટે જાન્યુઆરીમાં થશે બદલાવ
Monthly Rashifal Gemini August 2021: ઓગસ્ટમાં ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધ સુધરશે
Monthly Rashifal Gemini January 2022: જાન્યુઆરી 2022 માં સ્વામી બુધનું ગોચર શનિ સાથે મકર રાશિમાં થશે. આઠમા ભાવમાં બુધ અને શનિનો સંયોગ તમારા કાર્યક્ષેત્રને પ્રભાવિત કરશે. વેપારીઓ તેમના કામમાં અનિશ્ચિતતા અનુભવી શકે છે. કામકાજમાં અસ્થિરતાના કારણે નાણાકીય સંકટ પણ આવી શકે છે. નોકરીયાત વર્ગને કામ કરવાનું મન થશે નહીં. ઘણા લોકો નોકરી પણ બદલી શકે છે. આ મહિને તમારે તમારા દરેક કામ સાવધાનીથી કરવા પડશે. વ્યવસાયમાં તમામ ઉતાર-ચઢાવ હોવા છતાં, જો તમે સખત મહેનત અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશો, તો તમે સફળ થઈ શકશો. નવા સ્ટાર્ટઅપ માટે આ સમય સારો છે, જે યુવાનો પોતાનું નવું કામ શરૂ કરવા માગે છે, તેમને ફાયદો થશે. સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. મોસમી રોગો તમને પરેશાન કરશે. નાના રોગોમાં વધુ તણાવ લેવો મુશ્કેલ રહેશે. ખાવા-પીવામાં સાવધાની રાખો. જાન્યુઆરી મહિનો પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક છે. પ્રેમીઓ તેમની પ્રેમિકા સાથે સારો સમય વિતાવશે, પરંતુ ભાવનાત્મકતામાં કોઈ ખોટું ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ મહિને ફેમિલી ટ્રીપ પર જવાની પ્રબળ શક્યતા છે. નોકરી શોધી રહેલા યુવાનોને આ મહિને નોકરી માટેની સારી ઓફર મળી શકે છે.
ઉપાય : દરેક બુધવારના રોજ ભગવાન ગણેશને ધરો ચડાવો

મહિલાઓ
મિથુન રાશિવાળી મહિલાઓ દોસ્તી કરવાથી વધુ દોસ્તીના પૈગામ પહોંચાડવામાં માહેર હોય છે. તેમનામાં સંચારની ક્ષમતા બહુ સારી હોય છે. બુદ્ધિજીવિઓ સાથે દોસ્તી કરવી વધુ પસંદ કરે છે.

સ્વતંત્ર વિચારો વાળી
મિથુન રાશિની છોકરીઓ આસાનીથી નથી માનતી, તેમને પ્રપોઝ કરવા માટે કંઈક નવું અને અનોખું કરો. આવી છોકરીઓ બુદ્ધિમાન અને સ્વતંત્ર વિચારો વાળી હોય છે, લગ્નના બંધનમાં પડવું તેમને વધુ નથી લોભાવતું, માટે ડેટ પર જતી વખતે તેમની હામાં હા મિલાવો અને ભવિષ્યની પ્લાનિંગ ના કરો, તેનાથી તેમનું મૂડ ખરાબ થઈ શકે છે.

સમજ્યા-વિચાર્યા વિના
આ રાશિના યુવક અને યુવતીનું જીવન કઠણાઈઓથી પસાર થાય છે. જેનું કારણ એ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વિના પ્રેમ સંબંધ સ્થાપિત કરી દેતા હોય છે.

ઘણી ઉર્જાવાન
મિથુન રાશિ વાળા માનસિક રૂપે ખુબ ઉર્જાવાન અને નિરંતર કાર્ય કરનારા હોય છે. તેઓ હંમેશા ખુશ રહે છે અને હરેક ક્ષેત્રમાં કામ કરવાની ક્ષમતા રાખે છે. થોડા જીદ્દી હોવાની સાથોસાથ વ્યવહારકુશળ અને ચતુર હોય છે.

વ્યવહાર
મિથુન રાશિથી પ્રભાવિત વ્યક્તિ બહુ સજ્જન હોય છે. તમે તમારી ભાષણ કળાથી લોકોને આસાનીથી પ્રભાવિત કરી શકો છો. મિથુન રાશિથી પ્રભાવિત પુરુષ એક સાથે જ અનેક સ્ત્રિઓ સાથે મિત્રતા રાખી શકે છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
