Name Astrology : લગ્ન બાદ આ અક્ષરના નામવાળા લોકોને મળશે સફળતા
Name Astrology દ્વારા આપણે એવા લોકો વિશે જાણવા જઇ રહ્યા છીએ, જેમનું નસીબ લગ્ન બાદ જ ચમકે છે. આ લોકો જે પણ ક્ષેત્રમાં જાય છે, તેમાં ઘણી સફળતા મેળવે છે. તેઓ ખૂબ પૈસા પણ કમાય છે.
Name Astrology : વૈદિક જ્યોતિષમાં જણાવ્યા અનુસાર ભાગ્યનો આધાર જાતકોની રાશિ અને કુંડળી પર રાખે છે. આ સામે અંક જ્યોતિષમાં મૂળાંક પરથી વ્યક્તિનો સ્વભાવ, વ્યવહાર અને ભવિષ્યની જાણકારી મળે છે. આવી રીતે Name Astrology માં વ્યક્તિના નામનો પહેલા અક્ષર જણાવે છે કે, માણસ કેટલો નસીબદાર છે.

નામનો પહેલો અક્ષર F :
નામ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ F ના પહેલા અક્ષરથી શરૂ થાય છે, તેમને મહેનત કર્યા બાદ પણસફળતા નથી મળતી, પરંતુ લગ્ન થતાં જ તેમનું નસીબ ચમકી જાય છે. તેઓ જે પણ ક્ષેત્રમાં કામ કરે છે, તેઓ વિજય પતાકા લહેરાવે છે.

નામનો પહેલો અક્ષર M :
નામ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે સ્ત્રી અથવા પુરુષનું નામ M થી શરૂ થાય છે, તેમના જીવનસાથી તેમના માટેખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. આટલું જ નહીં તેઓ પોતાના પાર્ટનરનું નસીબ પણ ચમકાવે છે. આવા લોકોના લગ્ન બાદ બધા કામઝડપથી થવા લાગે છે. માન-સન્માન વધે છે.

નામનો પહેલો અક્ષર H :
નામ જ્યોતિષ અનુસાર, જે લોકોના નામનો પહેલો અક્ષર H હોય છે, તેમને ખૂબ જ સારો જીવનસાથી મળે છે.લગ્ન થતાં જ આ લોકોનું નસીબ ચમકી જાય છે. આ લોકોને એક પછી એક સફળતા મળે છે. ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ મળે.

જે લોકોનું નામ P :
નામ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, P અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકોનું નસીબ પણ લગ્ન બાદ જ જાગે છે. લગ્ન પછીતેમને કરિયરમાં સફળતા મળે છે અને પૈસા પણ મળે છે. આ લોકોનું માન-સન્માન પણ વધે છે.

જે લોકોનું નામ S :
નામ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે છોકરા કે છોકરીનું નામ S થી શરૂ થાય છે તે જન્મથી ભાગ્યશાળી હોય છે. આવાસમયે, લગ્ન બાદ તેમના સ્ટાર્સ ઉંચા રહે છે. તેમને તેમના જીવનસાથી તરફથી અપાર પ્રેમ અને સમર્થન મળે છે. લગ્ન બાદ તેમને ઉચ્ચપદ, પ્રતિષ્ઠા, પૈસા અને સન્માન મળે છે.












Click it and Unblock the Notifications
