નાની અને પાતળી આંગળીવાળી મહિલાઓ કંજૂસ અને ગુસ્સાવાળી હોય છે

સમુદ્રશાસ્ત્ર પ્રમાણે આપણા શરીરનું દરેક અંગ આપણા સ્વભાવ સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આંગળીઓનો આકાર ખૂબ જ મહત્વનો મનાયો છે.

સમુદ્રશાસ્ત્ર પ્રમાણે આપણા શરીરનું દરેક અંગ આપણા સ્વભાવ સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આંગળીઓનો આકાર ખૂબ જ મહત્વનો મનાયો છે. આંગળીઓ વ્યક્તિનો સ્વભાવ દર્શાવે છે અને આ વાત મહિલાઓ મામલે વધુ લાગુ પડે છે.

કોઈ પણ મહિલાની આંગળી જોઈને તમે સહેલાઈથી તેના સ્વભાવ વિશે માહિતી આપે છે. આ લેખના માધ્યમથી જાણીએ કે કેવી રીતે આંગળીઓની બનાવટના આધારે કોઈ મહિલાના સ્વભાવની સાથે સાથે તેની પસંદ નાપસંદ વિશે જાણી શકાય છે.

આ પણ વાંચો: આ 6 રાશિની છોકરીઓથી પતિને બચાવીને રાખો

લાંબી અને પાતળી આંગળી

લાંબી અને પાતળી આંગળી

જે મહિલાઓની આંગળી લાંબી અને પાતળી હોય છે તે ખૂબ જ ક્રિએટિવ હોય છે. આ યુવતીઓ કોઈ બીજા વ્યક્તિ પાસેથી વધુ આશા નથી રાખતી. આ યુવતીઓ ગર્લફ્રેન્ડ, પત્ની, મિત્રતા જેવા સંબંધો નિભાવવામાં પરફેક્ટ હોય છે.

જાડી અને નાની આંગળી

જાડી અને નાની આંગળી

જાડી અને નાની આંગળીઓ ધરાવતી મહિલાઓ પોતાનામાં જ મસ્ત રહે છે. તેઓ દિલની સાફ હોય છે અને પેટમાં કપટ નથી રાખતી. આ મહિલાઓ સામેના વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. તેમાં એક ખામી એ હોય છે કે આ પ્રકારની મહિલાઓ કામ પ્રત્યે ઓછી જવાબદાર મનાય છે.

જાડી અને ભરેલી આંગળીઓ

જાડી અને ભરેલી આંગળીઓ

જે મહિલાઓની આંગળીઓ જાડી અને ભરેલી હોય તે કામ અન સંબંધોને લઈ ખૂબ જ ગંભીર અને જવાબદાર હોય છે. પરંતુ આ પ્રકારની સ્ત્રીઓ બચત નથી કરી શક્તી, તેમનો સ્વભાવ ખર્ચાળ હોય છે.

નાની અને પાતળી આંગળીઓ

નાની અને પાતળી આંગળીઓ

નાની અને પાતળી આંગળીવાળી મહિલાઓને ગુસ્સો ઝડપથી આવે છે. સાથે જ તે ખૂબ જ કંજૂસ મનાય છે.

વચ્ચેની આંગળી

વચ્ચેની આંગળી

જે મહિલાઓની હાથની વચ્ચેની આંગળી આસપાસની આંગળીઓની સરખામણીમાં મોટી હોય તો તે સ્વભાવની ખૂબ જ ઈમાનદાર હોય છે. તો જે મહિલાઓની વચ્ચેની આંગળીનો આકાર સામાન્ય કરતા લાંબી હોય અર્થાત્ બાકીની આંગળીઓની તુલનામાં લાંબી પરંતુ વધુ લાંબી ન હોય તો તે ગંભીર સ્વભાવન મનાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X