Shani gochar 2023 : શનિદેવ રાશિ પરિવર્તન ચાર રાશિના જાતકોને થશે મોટા લાભ

Shani gochar 2023 : 18 માર્ચના રોજ શનિદેવ પોતાની રાશિમાં એટલે કે, કુંભ રાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે, જેની રાશિ પર સારી અસર પડશે. આ 4 રાશિના જાતકો માટે લાભ અને પ્રગતિની પ્રબળ તકો બની રહી છે.

Shani gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રહોની ચાલ બદલવાને કારણે દરેક રાશિ પર તેની અસર થાય છે. જેની અસર શુભ અને અશુભ હોય શકે છે. જે કારણે લોકો ગ્રહોના ગોચરનું મહત્વ જાણે છે.

Shani gochar 2023

શનિદેવ 18 માર્ચના રોજ પોતાની સ્વરાશિ એટલે કે, કુંભ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે. જેની અસર 12 રાશિઓ પર પડશે, જેમાંથી 4 રાશિ પર તેની શુભ અસર પડશે. આ 4 રાશિના જાતકો માટે ધનલાભ અને પ્રગતિની પ્રબળ સંભાવના છે.

મકર રાશિ પર શનિ ગોચરની અસર

મકર રાશિ પર શનિ ગોચરની અસર

શનિદેવ કુંભ રાશિમાં બળવાન સ્થિતિમાં પ્રવેશ કરવાના છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ધન અને ઘર સંબંધિત કામમાં ફાયદોથવાનો છે. જો તમે કેટલાક માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો તમને તેમાંથી રાહત મળશે.

આવનારા 3 મહિના ખૂબ જ સારા રહેશે

આવનારા 3 મહિના ખૂબ જ સારા રહેશે

આ સાથે જ આત્મવિશ્વાસ પણ વધશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્ય આ સમય દરમિયાન સફળ થશે. શનિના આ ગોચરને કારણેઆવનારા 3 મહિના ખૂબ જ સારા રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

કુંભ રાશિ પર શનિ ગોચરની અસર

કુંભ રાશિ પર શનિ ગોચરની અસર

કુંભ રાશિના જાતકો માટે શનિનું ગોચર ઘણું ફાયદાકારક રહેશે. કુંભ રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવ મહાપુરુષ રાજયોગ લાવવાના છે.

વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે

વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે

કુંભ રાશિના લોકોને માન-સન્માન મળશે, પરંતુ વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જે લોકોનો વ્યવસાય શનિ ગ્રહ સાથે સંબંધિતછે, તેમને જ લાભ મળશે.

વૃષભ રાશિ પર શનિ ગોચરની અસર

વૃષભ રાશિ પર શનિ ગોચરની અસર

આ રાશિના જાતકો માટે આ સંક્રમણ આર્થિક રીતે સારું રહેશે, કારણ કે આ રાશિના જાતકો માટે ત્રિકોણ રાજયોગ રચાયો છે. નોકરી વ્યવસાયસાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો છે.

આજીવિકાના સંસાધનો વધશે

આજીવિકાના સંસાધનો વધશે

આ સમય દરમિયાન તમને તમારા પિતાનું સુખ મળવાનું છે. આજીવિકાના સંસાધનો વધશે. તમારા માટે વિદેશ જવાના ચાન્સ પણ બનીરહ્યા છે.

તુલા રાશિ પર શનિ ગોચરની અસર

તુલા રાશિ પર શનિ ગોચરની અસર

તુલા રાશિના જાતકોની કુંડળીમાં પણ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાવી રહ્યો છે. કરિયર, આધ્યાત્મિકતા, સંશોધન માટે આ સમય ઘણો સારોસાબિત થશે.

પ્રેમ સંબંધોમાં સફળતા મળશે

પ્રેમ સંબંધોમાં સફળતા મળશે

આ સમય દરમિયાન શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જે લોકો સંતાનોની ખુશી ઈચ્છેછે, તેમના માટે આ સમય સારો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X