Shukra Gochar 2022 : આ રાશિના લોકોને ડિસેમ્બરમાં મળશે પ્રેમ અને પૈસા

Shukra Gochar 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા દરમિયાન રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. શુક્ર ગ્રહ ધન, વિલાસિતા, પ્રેમ, સૌદર્ય, આકર્ષણનો કારક ગ્રહ માનવામાં આવે છે.

Shukra Gochar 2022 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા દરમિયાન રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. શુક્ર ગ્રહ ધન, વિલાસિતા, પ્રેમ, સૌદર્ય, આકર્ષણનો કારક ગ્રહ માનવામાં આવે છે. 5 ડિસેમ્બરના રોજ શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. શુક્ર ગોચરને કારણે ઘણી રાશિ પર શુભ તો અમુક રાશિ પર અશુભ અસર જોવા મળશે. આવા સમયે આપણે માત્ર શુભ અસરો વિશે જ જાણીશું.

29 ડિસેમ્બર સુધી ધન રાશિમાં રહેશે શુક્ર

29 ડિસેમ્બર સુધી ધન રાશિમાં રહેશે શુક્ર

શુક્ર ગ્રહ હાલમાં વૃશ્ચિક રાશિમાં છે. 5 ડિસેમ્બરે શુક્ર પોતાની રાશિ બદલીને ધનુરાશિમાં પ્રવેશ કરશે અને પછી 29 ડિસેમ્બર સુધી આ રાશિમાંરહેશે. આ પછી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ કઈ રાશિમાં શુક્રનું આ સંક્રમણ શુભ ફળ આપશે.

મેષ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

મેષ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્રનું ગોચર મેષ રાશિના જાતકોને ઘણો લાભ આપશે. મેષ રાશિના જાતકોને મોટો આર્થિક લાભ મળી શકે છે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. તમારું આકર્ષણ વધશે. વિવાહિત જીવનમાં પ્રેમ વધશે. સંબંધ વધુ સારો રહેશે. નોકરી-ધંધામાં લાભ થશે.

સિંહ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

સિંહ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્રના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. તેમના લગ્ન જીવનમાં માત્ર પ્રેમ જ રહેશે. લાંબા સમય પછી, તેઓસંબંધમાં અદ્ભુત તાજગીનો અનુભવ કરી શકે છે. નવી નોકરી મળવાની પ્રબળ તકો છે. જૂની નોકરીમાં પ્રમોશન-વૃદ્ધિ થઈ શકે છે. આ સમય દરમિયાન લોકો તમારી પ્રશંસા અને સન્માન કરશે.

વૃશ્ચિક રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

વૃશ્ચિક રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્ર વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે અને વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.

આ સમય દરમિયાન આર્થિક ફાયદો થશે. આવકમાં વધારો થશે. વિદેશ યાત્રાનું આયોજન થઇ શકે છે. આ સાથએ આ સમયગાળા દરમિયાન યાદગાર પારિવારિક પ્રવાસ પર પણ જઈ શકો છો. નોકરી અને વ્યવસાય માટે પણ સમય લાભદાયી છે.

કુંભ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

કુંભ રાશિના જાતકો પર શુક્ર ગોચરની અસર :

શુક્રનું પરિવર્તન કુંભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આવકના નવા વિકલ્પો સામે આવશે. ઋણમાંથી મુક્તિ મળશે. કાર્યોમાંસફળતા મળશે. આ સાથે આ સમય દરમિયાન એવાં કેટલાંક કામ પૂરાં થશે, જે લાંબા સમયથી અટકેલા હતાં. જીવનસાથી સાથે પ્રેમ વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X