Solar Eclipse 2023: 178 વર્ષ બાદ બનશે અનોખો સંયોગ, ત્રણ રાશિ પર થશે રાજા જેવી કૃપા
Solar Eclipse 2023: હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. કારણ કે, આ સમય દરમિયાન કોઇપણ શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. વર્ષ 2023નું છેલ્લુ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ સર્વ પિતૃ અમાસના દિવસે જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ બાદ માતાજીના નોરતા એટલે કે શારદીય નવરાત્રી શરૂ થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દુર્લભ સંયોજન 178 વર્ષ બાદ બની રહ્યો છે. સર્વ પિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણની તમામ રાશિઓ પર મોટી અસર પડશે. સૂર્યગ્રહણ પર બની રહેલો આ સંયોગ 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. સૂર્યગ્રહણ આ લોકોને ધન, પદ અને પ્રગતિની તક આપશે.

મિથુન રાશિ પર સૂર્યગ્રહણની શુભ અસર : મિથુન રાશિના લોકો માટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ખૂબ જ સારું રહેશે. તમને તમારા ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે.
તમને નવી નોકરી મળી શકે છે, અથવા તમારી કારકિર્દીમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે છે. તમારી જવાબદારીઓ વધશે. તમને જીવનમાં ખુશી મળશે, જૂની સમસ્યાઓ દૂર થશે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
તુલા રાશિ પર સૂર્યગ્રહણની શુભ અસર : વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ તુલા રાશિના લોકોનું ભાગ્ય રોશન કરી શકે છે. તેમને સમાજમાં માન-સન્માન મળશે. તમારા વિરોધીઓના તમામ પ્રયાસો નિષ્ફળ જશે.
તમે વિજયના માર્ગ પર આગળ વધશો. પૈસાની સમસ્યાઓ કાયમ માટે સમાપ્ત થઈ જશે. તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. મિલકત સંબંધિત બાબતોમાં તમને લાભ મળી શકે છે. આ સમય દરમિયાન આવકમાં વધારો થશે. આ સાથે ઉધાર આપેલા પૈસા પાછા મળશે.
મકર રાશિ પર સૂર્યગ્રહણની શુભ અસર : મકર રાશિના લોકોને સૂર્યગ્રહણનો વિશેષ લાભ મળી શકે છે. આ લોકોના જીવનમાં ધનની વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત બનશે.
લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. પૈસાની તંગી દૂર થશે. રોકાણથી લાભ થશે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. નોકરીમાં નવી તકો મળશે. જીવનમાં ખુશીઓ આવશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
