• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચાલુ વર્ષે આ રાશિના લોકોને મળશે જંગી પગાર વધારો, જાણો દરેક રાશિની સ્થિતિ

|
Google Oneindia Gujarati News

નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. એપ્રીલ મહિનો પૂરો થવાના આરે છે. એટલે કે, કેટલો પગાર વધ્યો, કોને કેટલું મૂલ્યાંકન મળ્યું, આ બધી બાબતોનો સમય આવવાનો છે. તમને શું લાગે છે કે, તમારા પગારમાં કેટલો વધારો થશે? તમારી રાશિ આનો સંકેત આપી રહી છે. જાણો કઇ રાશિને કેટલો પગાર વધારો મળી શકે છે...

મેષ (Aries) :

મેષ (Aries) :

આ રાશિના જાતકો માટે મૂલ્યાંકનની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. લોકો તમારી પ્રતિભાને ઓળખી રહ્યા છે. લાભો સર્જાઈ રહ્યા છે. શત્રુઓથી સાવધ રહો નહીંતરતમને ગૂંચવાઇ જશો અથવા દંડને પાત્ર બની શકો છો.

વૃષભ (Taurus) :

વૃષભ (Taurus) :

તમારી મહત્વાકાંક્ષાને નિયંત્રણમાં રાખો. તમારા કામ પર ધ્યાન આપો. તમને જે મળે છે તેનાથી સંતુષ્ટ રહો. ખૂબ ઊંચો જમ્પ લેવાનું વિચારતા નહીં. પ્રગતિની સારીસંભાવનાઓ છે. કામ સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં.

મિથુન (Gemini) :

મિથુન (Gemini) :

સંઘર્ષ થશે પણ તમને સન્માનજનક સ્થાન મળશે. નફો અને આવક બંન્ને ભેગા થઈ રહ્યા છે. બધું ધીમે ધીમે પ્રાપ્ત થશે. થોડી ધીરજ રાખવાની જરૂર છે.

કર્ક (Cancer) :

કર્ક (Cancer) :

ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપી રહ્યું છે, પરંતુ જીદને કારણે કામ બગડી શકે છે. ચતુરાઈથી અથવા કુનેહથી કામ કરવું પડશે. જે પગાર વધારામાં વિશેષ ભૂમિકાભજવશે. નવા નવા આઇડિયાસ ન હોવાને કારણે બોસ નારાજ થવાની સંભાવના પણ બની શકે છે.

સિંહ (Leo) :

સિંહ (Leo) :

તમારું ભાગ્ય ચક્ર અને દુષ્ટ ચક્ર બંને બનાવવા માટે તૈયાર છે. શાંત ચિત્તે ધર્મને ટેકો આપીને તમે તમારું કામ પાર પાડી શકશો. તમારું રાશિફળ કહે છે કે, આ વર્ષે

રોકડની સારી પ્રાપ્તિ થઈ શકે છે. એપ્રીલ/મે, આ બે મહિના શાંતિથી પસાર કરો. શત્રુઓ સાથે બિનજરૂરી ઝઘડાથી દૂર રહો. કામ સાથે સ્વાસ્થ્યનું પણ થોડું ધ્યાન રાખો.

કન્યા (Virgo) :

કન્યા (Virgo) :

આગળ વધવાની ઘણી સંભાવનાઓ છે. ગ્રહોની સ્થિતિ તમારા માટે લાભદાયક છે. તમને તમારા વ્યક્તિત્વનો લાભ પણ મળશે. બઢતી મળવાની શક્યતાઓ ઘણી છે,પરંતુ છૂપાયેલા દુશ્મનો (હિત શત્રુઓ) થી સાવધાન રહો.

તુલા (Libra) :

તુલા (Libra) :

તમારી સાથે ભાગ્યની થોડી મૂંઝવણ છે. તમને યોગ્ય ઓળખાણ મેળવવામાં મુશ્કેલી પડશે. તમને જે પણ મળશે, તેનું તમને ઓછુ લાગશે. જો તમે ગુસ્સા પર કાબૂમેળવતા શીખી જશો, તો ભાગ્ય પણ તમારો સાથ આપશે.

વૃશ્ચિક (Scorpio) :

વૃશ્ચિક (Scorpio) :

ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે છે, વ્યક્તિત્વ પણ યોગ્ય દિશામાં કામ કરી રહ્યું છે. ધનલાભની સારી તકો દેખાઇ રહી છે. હા પણ એક વાત પણ છે કે, તમારી પ્રગતિનામાર્ગમાં કોઈ છે જે સતત અવરોધો મૂકી રહ્યું છે. ધીરજ રાખો, શાંતિથી તમારું કામ કરતા રહો. હનુમાનજીની પૂજા કરવાથી લાભ મળશે.

ધન (Sagittarius) :

ધન (Sagittarius) :

ભાગ્ય તમારી સાથે છે. તમારો સમય પણ છે. પદ અને સંપત્તિ મળવાના યોગ પણ સર્જાઇ રહ્યા છે. હવે તમારે આળસ છોડી દેવાની જરૂર છે. તમે જે વિચારી રહ્યા છોતેના પર કામ કરવાનું શરૂ કરવાની જરૂર છે, તો જ તમને એનું ફળ મળશે.

મકર (Capricorn) :

મકર (Capricorn) :

હાલ તમારું ભાગ્ય સહાયક ભૂમિકામાં છે. ઘણા નવા પ્રોજેક્ટ્સ આવશે. તમે જે વિચારો છો, તેના પર કામ કરવાનું શરૂ કરો. આ યોજનાઓમાં સફળ થવાની દરેક તકહોય છે. પૈસા આવતા જણાઇ રહ્યા છે.

કુંભ (Aquarius ) :

કુંભ (Aquarius ) :


હાલ બધા ગ્રહો અનુકૂળ છે. તમને ચોક્કસથી લાભ થશે. પૈસા પણ મળશે, મિત્રતા પણ વધશે. આ મિત્રતાનો લાભ લો. વધુ પડતી નમ્રતા તમને નુકસાન તરફ દોરી

જશે.

મીન (Pisces) :

મીન (Pisces) :

ગ્રહો તમારા મિત્રો બની ફળ આપવા માટે તૈયાર બેઠા છે. તમને તમારા વ્યક્તિત્વનો લાભ પણ મળશે. એવી દરેક આશા છે કે, 45 ડિગ્રી વૃદ્ધિ એટલે કે સીધી રેખામાંનસીબના સંકેતો સુધરશે. ઈચ્છાધારી યોગો રચાઈ રહ્યા છે. વધુ સારી રીતે વિચારવું મહત્વપૂર્ણ છે. જો તમે ખરાબ વિચારશો તો તે ખરાબ હશે, જો તમે સારું વિચારો છોતો તે સારું રહેશે. માટે બને તેટલું પોઝિટિવ વિચારો.

English summary
This year people of this zodiac sign will get huge salary increment, know the status of each zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X