For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંડળીમાં હોય આવા યોગ, તો કામ-વાસના વધુ હશે

કામ-વાસના મનુષ્યની એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આનાથી જ મનુષ્ય પોતાના સમુદાયનું વિસ્તરણ કરતો હોય છે. દરેક વ્યક્તિમાં કામ વાસનાના અલગ-અલગ સ્તર હોય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કામ-વાસના મનુષ્યની એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આનાથી જ મનુષ્ય પોતાના સમુદાયનું વિસ્તરણ કરતો હોય છે. દરેક વ્યક્તિમાં કામ વાસનાના અલગ-અલગ સ્તર હોય છે. કોઇમાં ઓછું હોય તો કોઇમાં વધુ. સંતુલિત કામ વાસના વાળો વ્યક્તિ સંયમિત જીવન જીવે છે પરંતુ જે વ્યક્તિમાં કામ વાસના અનિયંત્રિત થઇ જાય છે તે દુષ્કર્મીના રૂપે સમાજ માટે ખતરનાક થઇ જાય છે. આવા વ્યક્તિને દંડ આપવા માટે કાયદો છે, પરંતુ કોઇ વ્યક્તિમાં કેટલી કામ વાસના છે તે એની જન્મ કુંડળી જોઇને જાણી શકાય છે.

જ્યોતિષ મુજબ જાણો કેવા વ્યક્તિમાં હોય છે કેટલી કામ વાસના..

જો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં બેઠો હોય તો

જો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં બેઠો હોય તો

જો લગ્ન અને બારમા ભાવનો સ્વામી એક થઇને કેન્દ્ર કે ત્રિકોણમાં બેસી જાય કે અંદરો અંદર સ્થાન પરિવર્તન કરી રહ્યા હોય તો પર્વત યોગનું નિર્માણ થાય છે, આ યોગ થકી જ્યાં વ્યક્તિ ભાગ્યશાળી, વિદ્યા-પ્રિય, કર્મ શીલ, દાની, યશસ્વી, સંપત્તિનો અધિપતિ હોય છે, બીજી બાજુ અત્યંત કામ અને ક્યારેક પર સ્ત્રી પર નજર બગાડતો પણ હોય શકે છે.

જો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં બેઠો છે, તો એવા વ્યક્તિની રૂચિ વિપરીતલિંગી સેક્સના પ્રત્યે વધુ હોય છે. તે દિવસ અને રાત સેક્સ વિશે જ વિચાર્યા કરે છે.

મંગળ અને શનિ સપ્તમ સ્થાનમાં હોય તો

મંગળ અને શનિ સપ્તમ સ્થાનમાં હોય તો

  • જો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં અને સપ્તમનો સ્વામી લગ્નમાં હોય તો વ્યક્તિ સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાજ રસ દાખવતો હોય છે.
  • સાતમા ભાવમાં મંગળ, બુદ્ધ અને શુક્ર એક સાથે બેઠા હોય અને આના પર કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો વ્યક્તિ અપ્રાકૃતિક સેક્સનો ટેવાયેલો હોય છે.
  • મંગળ અને શનિ સપ્તમ સ્થાનમાં હોય તો જાતક સમલૈંગિક હોય છે.
  • કામ વાસના

    કામ વાસના

    • તુલા રાશિમાં ચંદ્ર અને શુક્રની યુતિ જાતકની કામ વાસનાને કેટલીય ગણી વધારે દે છે.
    • સપ્તમ ભાવમાં શુક્રની ઉપસ્થિતિ જાતકને અત્યંત કામુક બનાવી દે છે.
    • શુક્ર પર મંગલ/રાહુનો પ્રભાવ હોય તો જાતક કેટલાય લોકો સાથે શારીરિક સંબંધ બાંધે છે.
    • ગુરુ લગ્ન/ચતુર્થ/સપ્તમ/દશમ સ્થાન પર હોય કે દ્વાદશ ભાવમાં હોય, તો જાતક પોતાની વાસનાની પૂરતી માટે કંઇ પણ કરી શકો છે.
    • શનિ લગ્નમાં હોય તો જાતકમાં વાસના વધુ હોય છે. પાંચમા ભાવમાં શનિ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીથી આરકર્ષાય છે, સાતમાં હોવાથી તે વ્યાભિચારી પ્રૃતિ, ચંદ્રની સાથે હોવા પર વેશ્યાગામી, મંગળની સાથે હોવા પર સ્ત્રી પ્રત્યે અને શુક્રની સાથે હોવા પર પુરુષ પ્રત્યે કામુકતા વધુ હોય છે.
    • આવા જાતકોની કામુકતા વધુ હોય છે

      આવા જાતકોની કામુકતા વધુ હોય છે

      • શનિની ચંદ્ર/શુક્ર/મંગળની સાથે યુતિ જાતકોમાં કામ વાસનાને વધારી દે છે.
      • ચંદ્ર બારમા ભાવમાં મિન રાશિમાં હોય તો જાતક કેટલીય સ્ત્રીઓનો ઉપભોગ કરે છે.
      • મંગળની ઉપસ્થિતિ 8/9/12મા ભાવમાં હોય તો જાતક કામુક હોય છે.
      • મંગળ સાતમા ભાવમાં હોય અને એના પર કોઇ પ્રભાવ ન હોય તો જાતક નાબાલિક સાથે સંબંધ બાંધે છે.
      • મંગળ રાશિમાં શુક્ર કે શુક્રની રાશિમાં મંગળની ઉપસ્થિતિ હોય તો જાતકમાં કામુકતા વધુ હોય છે.

English summary
Kundali Says everything About Your Kamvasna,here is some important facts about that.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X