E અક્ષરવાળા હોય છે દિલફેંક અને આશિક મિજાજના

જેમનુ નામ E અક્ષર પરથી શરુ થાય છે તેઓ મજાકિયા સ્વભાવના અને દિલફેંક વ્યકિત હોય છે.વધુ જાણવા વાંચો અહીં...

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે.

bollywood

તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.

bollywood

E અક્ષરવાળા કેવા હોય છે?

  • જેમનુ નામ E અક્ષરથી શરુ થતુ હોય તેવા લોકો મજાકિયા સ્વભાવના હોય છે, મજાક-મસ્તી કરવી તેમને ગમે છે, જેનાથી તેઓ બીજાને પણ હસાવતા હોય છે.
  • તેમને વધુ બોલવાની ટેવ હોય છે, તેમની આ ટેવને કારણે તેઓ ઘણીવાર મુશ્કેલીમાં ફસાઈ જાય છે.
  • તેમનો લોકો સાથેનો વ્યવહાર જેવો હોય છે, તેવો જ વ્યવહાર તેઓ બીજા પાસેથી પણ ઈચ્છે છે.
bollywood
  • જો તેમને તેમના જેવા વ્યવહાર ન મળે તો તે કોઈને પણ ખરુ-ખોટુ સંભળાવી શકે છે. તેમની વાતો મોટી-મોટી હોય છે.
  • વિપરિત લિંગ સામે તેઓ વધુ આકર્ષાય છે. પરિણામે તેમનુ છોકરા-છોકરીઓનુ વર્તુળ ઘણું મોટુ હોય છે.
  • તેઓ દિલ-ફેક સ્વભાવના હોવાને લીધે તેમને વારંવાર પ્રેમ થાય છે. પરંતુ એકવાર જેની સાથે જોડાય છે તેમના પ્રત્યે પુરેપુરી વફાદારી નિભાવે છે.
bollywood
  • તેમને લોકો સાથે હળવુ-મળવુ અને પાર્ટિઓમાં જવું અતિપ્રિય છે.
  • તેઓ જીવન ખૂબ સરળતાથી જીવી જાણે છે. મુશ્કેલીઓને વિના ચિંતા હસતા-હસતા પાર કરી લે છે.
  • તેઓ પૈસા, માન-સન્માન, શિક્ષણ, વ્યવસાય જેટલો ઈચ્છે તેટલો હાંસલ કરી લે છે. ધારે તેટલુ તે મેળવી જ લે છે.
  • તેઓ હંમેશા ખુશ રહેતા હોવાને કારણે લોકો તેમને વધુ પસંદ કરે છે.
bollywood
  • તેમની સેક્સ લાઈફ ખૂબજ રોમાંચક હોય છે.

F અક્ષરવાળા લોકો વિશે જાણવા માટે રાહ જુઓ આવતી કાલની, ઉપરાંત વધુ માહિતી માટે વાંચો વન ઈન્ડિયા ગુજરાતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X