બીએમડબલ્યુએ રજૂ કર્યો 5 સીરીઝનો નવો અવતાર

વિશ્વભરમાં એકથી એક શાનદાર કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ પોતાની લોકપ્રિય સિડાન કાર 5 સીરીઝને નવા અવતારમાં રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી બીએમડબલ્યુ 5 સીરીઝનો નવો અવતાર રસ્તા પર ઉતરવા માટે તૈયાર થઇ ગયો છે. કંપનીએ નવી 5 સીરીઝમાં ગત મોડલની સરખામણીએ કેટલાક ફેરબદલ કર્યા છે.

કંપનીએ નવી 5 સીરીઝમાં એક્સટીરિયર તરીકે શાનદાર કિડની ગ્રીલ, શાનદાર ફ્રન્ટ ફોગ લેમ્પ, ક્રોમ સ્ટ્રીપ્સ, આકર્ષક ટેલલાઇટ અને નવા એલોય વ્હીલને સામેલ કર્યા છે. આ ઉપરાંત ઇન્ટિરિયરમાં પણ ઘણા પરિવર્તન કરી આ કારને વધુ ખાસ બનાવી છે. નવી બીએમડબલ્યુ 5 સીરીઝમાં કંપનીએ આઇડ્રાઇવ કન્ટ્રોલ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત કારની અંદર વધુ સ્પેશ આપવામાં આવી છે. તો ચાલો તસવીરોમાં જોઇએ આ કારને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X