કાર પ્રેમીઓને આકર્ષવા બીએમડબલ્યુએ કર્યું હોટ ફોટો શૂટ

વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી અને લક્ઝરી કાર્સને રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ એક હોટ ફોટો શૂટ કરાવ્યું છે. બીએમડબલ્યુએ પોતાના પાર્ટનર પેરિસ ફોટો સાથે 10 વર્ષ પૂર્ણ કરવાની ખુશીમાં આ ફોટો શૂટ કર્યાં છે. આ ફોટો શૂટ દરમિયાન કંપનીએ પોતાની લક્ઝરી કાર બીએમડબલ્યુ 6 શ્રેણી ગ્રાંડ કૂપેની સાથે સેક્સી મોડલને ઉતારી છે.

બીએમડબલ્યુએ આ હોટ ફોટો શૂટે ઓટોમોબાઇલ બજારમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે. તમને જણાવી દઇએ કે બીએમડબલ્યુ અને પેરિસ ફોટો બન્ને છેલ્લા 10 વર્ષથી એક સાથે કામ કરી રહ્યાં છે. બીએમડબલ્યુએ આ શ્રેષ્ઠ ફોટો શૂટ લોસ એન્જલિસના પેરામાઉન્ટ સ્ટૂડિયોમાં કરાવ્યા છે, જે વિશ્વના જાણીતા સ્ટૂડિયોમાનો એક છે. એટલું જ નહીં આ ફોટોશૂટ દરમિયાન તેનો વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરોમાં જોઇએ બીએમડબલ્યુના આ દિલકશ ફોટોશૂટને, જેને જોઇને તમે પણ કહેશો વાહ....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X