પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ
તમે ટેલિવીઝન પર કાર અને બાઇક સાથે જોડાયેલા ઘણા શાનદાર શો જોયા હશે જેમાં કાર અને બાઇક સાથે જોડાયેલી જાણકારી એંકર દ્વારા આપવામાં આવે છે. આ શોની ટીઆરપી અને દર્શકોની સંખ્યા વધારવા માટે શોમાં એકથી એક ચઢીયાતી અને શાનદાર સુપર કાર્સને દર્શાવવામાં આવે છે, તેથી લોકોને આવી કાર્સને જોઇ વધુને વધુ રસ દાખવે અને શો જૂએ. આ ક્રમમાં દેશમાં એનડીટીવી કાર એન્ડ બાઇક શો ઘણો પ્રચલિત છે.
આ શોમાં દેશમાં લોન્ચ થનારી કાર્સ અને બાઇક્સ અંગે જાણકારી આપવામાં આવે છે. બીજી તરફ વિદેશોમાં ટોપ ગિયર નામનો શો ઘણો પ્રચલિત છે. જ્યાં ઓટોમોબાઇલ જગતની જાણીતી ત્રણ ઓટો જર્નલિસ્ટ જર્મી ક્લાર્કસન, જેમ્સ મે અને રિચર્ડ હોમંડ લોકોને કાર અને બાઇક અંગે જણાવે છે, પરંતુ રશિયામાં એક ચેનલે આ તમામને માત આપીને એક અનોખો પ્રયોગ કર્યો છે. આ ચેનલે પોતાના શો બ્લાન્ડ ડોટ ટીવીની ટીઆરપી વધારવા માટે પ્લેબોયની હોટ મોડલ્સનો ઉપયોગ કર્યો છે.
આ શો દરમિયાન આ સેક્સી મોડલ ઘણી શાનદાર કાર્સ અંગે જાણકારી આપે છે. સાથે જ આ શોમાં કાર્સના મેન્ટેન્સ અને તેની સાથે જોડાયેલી ટિપ્સ વગેરે અંગે જાણકારી આપી છે. ઇન્ટરનેટ વલ્ડમાં બ્લાન્ડનો આ હોટ કાર એન્ડ બાઇક શો ઘણો પ્રચલિત રહ્યો છે. જ્યારથી આ ચેનલમાં આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારથી આ ચેનલની ટીઆરપી આકાશને આંબી રહી છે, તો ચાલો તસવીરનો માધ્યમથી જોઇએ આ અનોખા પ્રયોગને.

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ

પ્લે બોય મોડલે કાર શોમાં મચાવી ધૂમ













Click it and Unblock the Notifications
