For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે પણ કારને આપી શકો છો આવો શાનદાર સ્પોર્ટી લુક

|
Google Oneindia Gujarati News

તમે આ કારને જોઇને આશ્ચર્ય ના પામતા, આ કોઇ મોંઘી અને વૈભવી, સ્પોર્ટ કાર નહીં પરંતુ હુન્ડાઇની લોકપ્રિય કાર આઇ20 છે. જી હાં, તમે પણ તમારી હુન્ડાઇ આઇ20ને આવો જ શાનદાર લુક આપી શકો છો. હુન્ડાઇ આઇ20ના આ શાનદાર લુકને અન્ય કોઇએ નહીં પરંતુ ડીસીએ આપ્યો છે.

ડીસી એટલે કે દિલીપ છાબડિયા, આ નામથી તો બધા વાકેફ હશે. ડીસી હંમેશા પોતાની કારને કંઇક નવી શાનદાર ડિઝાઇન આપીને રજુ કરે છે. આ વખતે તેમનું હુનર હુન્ડાઇ આઇ20 પર જોવા મળ્યું છે.

રેડ અને વ્હાઇટનું શાનદાર કોમ્બિનેશન આ કારને વધુ શાનદાર સ્પોર્ટી લુક પ્રદાન કરે છે. આ ઉપરાંત કારની અંદર પણ શાનદાર અને આધુનિક ફીચર સામેલ કરવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ શાનદાર સ્પોર્ટી લુક ધરાવતી આઇ20ને.

મોડીફાઇ કરવામાં આવી આઇ20

મોડીફાઇ કરવામાં આવી આઇ20

તમને જણાવી દઇએ કે ડીસીએ જૂની આઇ20ને મોડીફાઇ કરી છે. કારના ફ્રન્ટ ગ્રીલને શાનદાર રેડ પેઇન્ટથી કવર કરી છે. આ ઉપરાંત કારના પાછળના ભાગમાં પણ સાઇડ સ્કર્ટ પર રેડ પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડીસી પોતાની ડિઝાઇનના કારણે ચર્ચામાં

ડીસી પોતાની ડિઝાઇનના કારણે ચર્ચામાં

ડીસી અવારનવાર પોતાની શાનદાર ડિઝાઇનના કારણે ચર્ચામાં રહે છે. ડીસી પોતાની ડિઝાઇનમાં કારના ગ્રીલ પર વધારે ફોકસ કરે છે અને તેને શાનદાર બનાવવાનો પ્રયાસ કરે છે. આ કારમાં પણ ડીસીનો ટ્રિપકલ લુક જોવા મળી રહ્યો છે.

ચારે તરફ રેડ કલર

ચારે તરફ રેડ કલર

આ કારમાં ફોગ લેમ્પમાં ચારે તરફ રેડ કલરના પ્લાસ્ટિક કવરનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

પાછળના ભાગમાં શાનદાર લુક

પાછળના ભાગમાં શાનદાર લુક

કારના પાછળના ભાગમાં શાનદાર લુક સાથે ડ્યુએલ એક્જોસ્ટ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેડ કલરના મફલર તેને વધુ શાનદાર બનાવે છે.

કારનું ઇન્ટિરીયર

કારનું ઇન્ટિરીયર

કારની અંદર રેડ કલરનું ઇન્ટિરીયર આપવામાં આવ્યું છે, જે તેને સ્પોર્ટી લુક પ્રદાન કરે છે. ડીસી ડિઝાઇનમાં સામાન્ય રીતે લાલ રંગનો પ્રયોગ વધારે જોવા મળે છે.

સાઇડ પ્રોફાઇલ

સાઇડ પ્રોફાઇલ

કારના સાઇડ પ્રોફાઇલને પણ ડીસીએ શાનદાર લુક પ્રદાન કર્યો છે.

કારની અંદર ડેશબોર્ડ

કારની અંદર ડેશબોર્ડ

કારની અંદર ડેશબોર્ડથી લઇને સીટ સુધી દરેક સ્થળે રેડ કલરના અપહોલ્સટરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

દરવાજાને પણ શાનદાર લુક

દરવાજાને પણ શાનદાર લુક

આ ઉપરાંત કારની અંદર દરવાજાને પણ શાદનાર લુક પ્રદાન કરવામાં આવ્યો છે.

તમે પણ બનાવી શકો છો આવી કાર

તમે પણ બનાવી શકો છો આવી કાર

તમે પણ તમારી કારને આવો જ લુક પ્રદાન કરી શકો છો, જો કે આવા લુક માટે તમારે તમારા ખિસ્સામાંથી 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

English summary
DC Design Hyundai i20 | DC Design's presents new awatar of Hyundai i20. Here complete detail of DC Design Hyundai i20 in pictures. DC Design modified Hyundai i20's Price and details is as follows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X