દિવાળી સ્પેશિયલઃ ટોપ 24 હેચબેક કાર્સ, કિંમત 4થી 7 લાખ

By Rakesh Shukla
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    હાલ દેશભરમાં દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. નુતન વર્ષ નિમિત્તે દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ તહેવારના સમય દરમિયાન તમે કોઇ નવી વસ્તુની ખરીદી ન કરો તેવું કેવી રીતે બને. તહેવારના મોહલ દરમિયાન ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ ધૂમ જોવા મળે છે. કેટલાક લોકોને હેચબેક કાર પસંદ હોય છે તો કેટલાકને સેડાન તો પછી કેટલાકને એસયુવી કાર્સ પ્રત્યે લગાવ હોય છે. તમે પણ ચોક્કસપણે આ તહેવાર દરમિયાન કાર લેવાનું વિચારી રહ્યા હશો.

    જો તમે હેચબેક કાર્સની ખરીદી અંગે વિચારી રહ્યાં છો અને તમે એ વાતને લઇને મુંઝવણ અનુભવી રહ્યાં છો કે આપણે બજેટમાં ફીટ બેસે તેવી કઇ કાર છે, તો આજે અમે અહીં એવી જ ટોપ 25 હેચબેક કાર્સ લઇને આવ્યા છીએ, જે તમને તમારી પોતાની પસંદગીની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે. અહીં અમે કારની કિંમત, એન્જીન અને એવરેજ અંગે માહિતી આપી છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

    ફોક્સવેગન પોલો

    ફોક્સવેગન પોલો

    કિંમતઃ-5.01થી 7.39 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2લિ. એમપીએલ એન્જીન, 5400 આરપીએમ પર 74 બીએચપી, 3750 આરપીએમ પર 110 એનએમ
    ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિ. ટીડીઆઇ એન્જીન, 4200 આરપીએમ પર 89 બીએચપી, 1500 આરપીએમ પર 230 એનએમ
    એવરેજઃ-16.47 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.14 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

    મહિન્દ્રા વેરિટો વાઇબ

    મહિન્દ્રા વેરિટો વાઇબ

    કિંમતઃ- 5.70થી 6.55 લાખ રૂપિયા
    એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 8વી ડીસીઆઇ સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 64.1 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમ ટાર્ક
    એવરેજઃ- 18.1 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 20.8 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર

    ટાટા મોટર્સ ઇન્ડિકા વિસ્ટા

    ટાટા મોટર્સ ઇન્ડિકા વિસ્ટા

    કિંમતઃ- 5.53થી 5.53 લાખ રૂપિયા
    એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર, 16વી ક્વાડ્રાજેટ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 73.97 બીએચપી અને 1750-3000 આરપીએમ પર 190 એનએમ ટાર્ક
    એવરેજઃ- 19.1 કેએમપીએલ શહેરમાં અને 22.3 કેએમપીએલ હાઇવે પર

    સ્કોડા ફેબીયા

    સ્કોડા ફેબીયા

    કિંમતઃ- 5.14થી 7.68 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિટર 16વી એમપીઆઇ પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 105 બીએચપી અને 3800 આરપીએમ 153 એનએમ ટાર્ક
    ડીઝલ એન્જીનઃ- 1199 સીસી, 1.2 લિટર 12વી ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 75 બીએચપી અને 2000 આરપીએમ પર 180 એનએમ ટાર્ક
    એવરેજઃ-11.41 કેએમપીએલ શહેરમાં અને 14.83 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.43 કેએમપીએલ શહેરમાં અને 20.86 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

    ડટ્સન ગો

    ડટ્સન ગો

    કિંમતઃ- 3.2થી - 3.8 લાખ રૂપિયા
    એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 12વી પેટ્રોલ એન્જીન
    પાવરઃ- 5000 આરપીએમ પર 67.06 બીએચપી
    ટાર્કઃ- 4000 આરપીએમ પર 104 એનએમ
    એવરેજઃ- 17.0 કેએમપીએલ / 20.63 કેએમપીએલ

    હુન્ડાઇ ઇલાઇટ આઇ20

    હુન્ડાઇ ઇલાઇટ આઇ20

    કિંમતઃ- 5.01થી 7.84 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 81.9બીએચપી 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9બીએચપી , 4000આરપીએમ પર 114.7એનએમ
    ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 88.8બીએચપી 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.8બીએચપી , 1500-2750આરપીએમ પર 219.7એનએમ
    એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 18.24 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.4 કિ.મી પ્રતિ લિટર / 21.76 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

    હુન્ડાઇ ઇઓન

    હુન્ડાઇ ઇઓન

    કિંમતઃ- 3.0 - 4.1 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 68.05બીએચપી 12વી કપ્પા એન્જીન, 6200આરપીએમ પર 68.05બીએચપી, 3500આરપીએમ પર 94.14 એનએમ
    એવરેજઃ- 15.9 કિ.મી પ્રતિ લિટર / 20.03 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

    ફોક્સવેગન પોલો

    ફોક્સવેગન પોલો

    કિંમતઃ-4.86થી 8.08 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2લિ. એમપીએલ એન્જીન, 5400 આરપીએમ પર 74 બીએચપી, 3750 આરપીએમ પર 110 એનએમ
    ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિ. ટીડીઆઇ એન્જીન, 4200 આરપીએમ પર 89 બીએચપી, 1500 આરપીએમ પર 230 એનએમ
    એવરેજઃ-16.47 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.14 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

    મહિન્દ્રા ઇ2ઓ

    મહિન્દ્રા ઇ2ઓ

    કિંમતઃ- 4.82થી 6.82 લાખ રૂપિયા
    એન્જીનઃ- ટૂ ડોર હેચબેક, ઇલેક્ટ્રિક એન્જીન, 25 બીએચપી પાવર અને 53 એનએમ ટાર્ક

    ફિયાટ પુન્ટો ઇવો

    ફિયાટ પુન્ટો ઇવો

    કિંમતઃ- 4.70થી 7.40 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ-1368 સીસી, 1.4 લિટર 16વી ફાયર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 88.8 બીએચપી અને 4500 આરપીએમ પર 115 એનએમ ટાર્ક
    ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી મલ્ટીજેટ એન્જીન, 4000 આરપીએમ પર 91.7 બીએચપી અને 2000 આરપીએમ પર 209 એનએમ ટાર્ક
    એવરેજઃ- 11.3 કેએમપીએલ શહેરમાં અને 14.4 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.1 કેએમપીએલ શહેરમાં અને 20.5 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

    ટોયોટા ઇટિયોસ લિવા

    ટોયોટા ઇટિયોસ લિવા

    કિંમતઃ- 4.67થી 6.69 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 લિટર 16વી પેટ્રોલ એન્જીન, 5600 આરપીએમ પર 78.9 બીએચપી અને 3100 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
    ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 1.4 લિટર 8વી ડી4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.06 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમ ટાર્ક
    એવરેજઃ-15.1 કેએમપીએલ શહેરમાં અને 17.71 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 20.32 કેએમપીએલ શહેરમાં અને 23.59 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

    રેનો પલ્સ

    રેનો પલ્સ

    કિંમતઃ- 4.58થી 7.10 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર 14વી એક્સએચ5 ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 74.96 બીએચપી અને 4000 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
    ડીઝલ એન્જીનઃ-1461 સીસી, 1.5 લિટર 8વી કે9કે ઇનલાઇન ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 63.12 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમ ટાર્ક
    એવરેજઃ-15 કેએમપીએલ શહેરમાં અને 18.6 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 20.4 કેએમપીએલ શહેરમાં અને 23.8 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

    મારુતિ સુઝુકી સ્વિફ્ટ

    મારુતિ સુઝુકી સ્વિફ્ટ

    કિંમતઃ- 4.56થી 6.88 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114 એનએમ
    ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
    એવરેજઃ- 15.6 / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

    શેવરોલે સેઇલ હેચબેક

    શેવરોલે સેઇલ હેચબેક

    કિંમતઃ- 4.51થી 6.96 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 1.2 લિટર 16વી સ્માર્ટટેક પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 82.5 બીએચપી અને 5000 આરપીએમ પર 108.5 એનએમ ટાર્ક
    ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 74 બીએચપી અને 1750 આરપીએમ પર 190 એનએમ ટાર્ક
    એવરેજઃ-15 કેએમપીએલ શહેરમાં અને 18.2 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 18 કેએમપીએલ શહેરમાં અને 22.1 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

    હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

    હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

    કિંમતઃ- 4.49થી 6.57 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 1750-2500 આરપીએમ પર 111 એનએમ ટાર્ક
    ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
    એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

    મારુતિ સુઝુકી રિત્ઝ

    મારુતિ સુઝુકી રિત્ઝ

    કિંમતઃ- 4.42થી 6.37 લાખ રૂપિયા
    એન્જીનઃ- 1200 સીસી, કે12 ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 85 પીએસ પાવર અને 113 એનએમ ટાર્ક
    એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર

    ટાટા ઝેસ્ટ

    ટાટા ઝેસ્ટ

    કિંમતઃ- 4.64 થી 6.99 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1193 સીસી, 4 સિલિન્ડર, 90 પીએસ અને 140 એનએમ ટાર્ક
    ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર, 75 પીએસ અને 190 એનએમ ટાર્ક
    એવરેજ (પેટ્રોલ/ ડીઝલ): 17.6 કિ.મી પ્રતિ લિટર / 23 કિ.મી પ્રતિ લિટર

    મારુતિ વેગનઆર 1.0

    મારુતિ વેગનઆર 1.0

    કિંમતઃ- 4.29થી 4.88 લાખ રૂપિયા
    એન્જીનઃ- 998 સીસી, કે10બી પેટ્રોલ એન્જીન, 6200 આરપીએમ પર 67 બીએચપી અને 3500 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
    એવરેજઃ- 20.5 કિ.મી પ્રતિ લિટર

    હોન્ડા બ્રાયો

    હોન્ડા બ્રાયો

    કિંમતઃ- 4.12થી 6.12 લાખ રૂપિયા
    એન્જીનઃ- 1198સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ, 6000 આરપીએમ પર 87 બીએચપી અને 4500 આરપીએમ પર 109 એનએમ ટાર્ક
    ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
    એવરેજઃ- 18.9 કિ.મી પ્રતિ લિટર

    શેવરોલે બીટ

    શેવરોલે બીટ

    કિંમતઃ- 4.10થી 6.13 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 1.2-લિટર 79.3બીએચપી 16વી સ્માર્ટટેક પેટ્રોલ એન્જીન,6200આરપીએમ પર 79.3બીએચપી , 4400આરપીએમ પર 108એનએમ
    ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 1.0-લિટર 57.6બીએચપી 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 57.6બીએચપી , 1750આરપીએમ પર 150એનએમ
    એવરેજઃ- 15.2 કિ.મી પ્રતિ લિટર / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 22.5 કિ.મી પ્રતિ લિટર / 25.44 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

    હુન્ડાઇ આઇ10

    હુન્ડાઇ આઇ10

    કિંમતઃ- 3.97થી 4.74 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1086 સીસી, 1.1-લિટર 68.05બીએચપી 12વી આઇઆરડીઇ 2 એન્જીન, 5500આરપીએમ પર 68.05બીએચપી, 4500આરપીએમ પર 99.04એનએમ
    એવરેજઃ- 16.4 કિ.મી પ્રતિ લિટર / 19.81 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

    ફોર્ડ ફિગો

    ફોર્ડ ફિગો

    કિંમતઃ- 3.96થી 6.22 લાખ રૂપિયા
    પેટ્રોલ એન્જીનઃ- 1196 સીસી, 1.2-લિટર 70.02બીએચપી 16વી ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6250આરપીએમ પર 70.02બીએચપી , 4000આરપીએમ પર 102એનએમ
    ડીઝલ એન્જીનઃ-1399 સીસી, 1.4-લિટર 68.05બીએચપી 8વી ડ્યુરાટોર્ક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 68.05બીએચપી , 2000આરપીએમ પર 160એનએમ
    એવરેજઃ- 12.3 કિ.મી પ્રતિ લિટર / 15.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 17.0 કિ.મી પ્રતિ લિટર / 20.0 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

    મારુતિ સુઝુકી સિલેરિયો

    મારુતિ સુઝુકી સિલેરિયો

    કિંમતઃ- 3.61થી 4.50 લાખ રૂપિયા
    એન્જીનઃ- 998 સીસી, કે10બી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 68 પીએસ પાવર અને 90 એનએમ ટાર્ક
    એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર / 22.0 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

    નિસાન માઇક્રા એક્ટિવ

    નિસાન માઇક્રા એક્ટિવ

    કિંમતઃ- 3.58થી 7.24 લાખ રૂપિયા
    એન્જીનઃ- 1198 સીસી, 1.2 લિટર 12 વી લાઇન પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 67.4 બીએચપી અને 4000 આરપીએમ પર 104 એનએમ ટાર્ક
    એવરેજઃ- 16.24 કિ.મી પ્રતિ લિટર /19.49 કિ.મી પ્રતિ લિટર

    શેવરોલે સ્પાર્ક

    શેવરોલે સ્પાર્ક

    કિંમતઃ- 3.45 થી 4.18 લાખ રૂપિયા
    એન્જીનઃ- 995સીસી, એસ-ટેક 4 સિલિન્ડર ઇનલાઇન એસઓએચસી પેટ્રોલ એન્જીન, 5400 આરપીએમ પર 62 બીએચપી અને 4200 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
    ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
    એવરેજઃ- 18 કિ.મી પ્રતિ લિટર

    English summary
    diwali special top 25 hatchback cars in india

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more