વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

તમને આ વાંચીને થોડું આશ્ચર્ય જરૂરથી જશે કે એક કારને હવામાં કેવી રીતે ઉંધી કરી શકાય, પરંતુ આ સાચી વાત છે. અત્યારસુધી હવામાં બાઇકના સ્ટંટ કરતા, હવામાં પોતાની બાઇકને 360 ડિગ્રી ફેરવતા લોકોને જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય પણ એક કારને હવામાં 360 ડિગ્રી ફેરવી સુરક્ષિત જમીન પર ઉતરતા જોયા છે.

જો ના, તો ચાલો તમને આવા કારનામાં અંગે જણાવીએ. આવું વિશ્વમાં પહેલીવાર થઇ રહ્યું છે કે કોઇએ એક કારને હવામાં બૈકફ્લીપ જેવા કરતબને અંજામ આપ્યો છે. ફ્રાન્સમાં રહેતા ગેરલિન શેચરિટને બીએમડબલ્યુની શ્રેષ્ઠ હૈચબેક કાર મિનીથી હવામાં ઉડાન ભરી અને પોતાની કારને આખી હવામાં ગોળ ફેરવી દીધી. જો કે, આમ કરવું ઘણું જ ખતરનાક છે અને આ કારનામામાં ગેરલિનનો જીવ પણ જઇ શકતો હતો.

પરંતુ આ વાતનો તેને જરા પણ ભય નહોતો અને તેણે પોતાના જૂનૂન અને પ્રતિભાથી આ કારનામાને સફળતાં પૂર્વક કરી બતાવ્યો છે. ગેરલિનની ઉમર માત્ર 34 વર્ષની છે અને તે એક કુશળ રેસર હોવાની સાથે સારો સ્ટંટમેન પણ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ આશ્ચર્ય પમાડતા કારનામાઓ.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ કેવી રીતે આ આશ્ચર્ય પમાડતા કારનામાને અંજામ આપવામાં આવ્યો.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

આ સ્ટંટને કરતા પહેલા પોતાના સ્ટંટ ટ્રૈકને જોતો ગેરલિન, તેણે એ વાતનો પૂરો વિશ્વાસ હતો કે તે આ કારનામાને અંજામ આપી શકશે.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

આ સ્ટંટમાં ગેરલિનનો જીવ પણ જઇ શકતો હતો, તેથી કારની અંદર સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. કારની અંતર ગેરલિન પોતાના લક્ષ્યની તરફ જોઇ રહ્યો છે.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

કારની અંતર સ્ટંટ ટ્રેકનું એક દ્રશ્ય, જેને જોઇને સારા-સારાનો પરસેવો છૂટી જાય છે.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

આખરે તે સમય આવી જ ગયો જ્યારે ગેરલિને આ ઐતિહાસિક કારનામાને અંજામ આપવા માટે કારને આગળ વધારી.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

જોત-જોતામાં ગેરલિન રેસ ટ્રેક પર પહોંચી ગયો અને તેની ગાડી ટ્રેક પર ચઢી ગઇ.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

કુશળતા સાથે, ગેરલિનની કારને હવામાં બૈકફ્લિપ કરી દીધી.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

આ દરમિયાન કાર હવામાં ઉડી હતી, કારની અંતર ગેરલિન તલ્લીન અને શાંત બેસેલો હતો.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

ગેરલિન આ દરમિયાન પોતાનું ધ્યાન કોઇપણ રીતે વેંચવા માગતો નહોતો તેથી તેણે કાર પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું હતું.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

આખરે તે રોમાંચકારી સમય પણ આવી ગયો કે જ્યારે કાર સંપૂર્ણ રીતે હવામાં ફરી અને નીચેની તરફ આવવા લાગી.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

ગેરલિને જણાવ્યા પ્રમાણે આ એ પળ હતી કે જ્યારે આવા સ્ટંટમાં સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

આ કાર દરમિયાન પોતાના લક્ષ્યની ઘણી નજીક પહોંચી ગેરલિન પહોંચી ગયો હતો અેન તે કોઇ પ્રકારની ભૂલ કરવા માગતો નહોતો.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

આ કાર દરમિયાન પોતાના લક્ષ્યની ઘણી નજીક પહોંચી ગેરલિન પહોંચી ગયો હતો અને તે કોઇ પ્રકારની ભૂલ કરવા માગતો નહોતો.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

પોતાના જીવને થોડા સમય માટે ભગવાનના હાથમાં સોંપ્યા પછી ગેરલિન સફળતાંપૂર્વક પોતાની કારને બરફથી બનેલા ટ્રેક પર ઉતારવામાં સફળ રહ્યો હતો.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

અચાનકથી કારને હવામાં રાખ્યા બાદ જમીન પર લાવવા માટે પણ સંતુલનનું પુરતુ ધ્યાન રાખવાની જરૂર હતી.

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

વિશ્વમાં પહેલી વાર, હવામાં ઉંધી કરી કાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X