pics: આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
હોલિવુડના સ્ટાર્સ હંમેશા પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ અને ઝાકઝમાળ ભરી જિંદગીને લઇને ચર્ચામાં રહે છે. ખાસ કરીને હોલિવુડની અભિનેત્રીઓ, તેઓ માત્ર સિનેમાના પડદે જ પોતાની શોખ અદાઓથી આગ નથી લગાવતી પરંતુ રસ્તાઓ પર હવા સાથે વાત કરવા માટેની તેમની સવારીઓ પણ ઓછી હોટ નથી હોતી. જી હા, હાલના સમયે હોલિવુડમાં ગુલાબી રંગની કાર્સનું ઘણું ચલણ છે.
હોલિવુડમાં પોતાની માદક અદાઓથી લોકોની ધડકનો વધારનારી હસીનાઓ હવે ગુલાબી કલરની કાર્સમાં ફરવાનું વધારે પસંદ કરી રહી છે. એક સમય હતો જ્યારે હોલિવુડની જાણીતી અભિનેત્રી પેરિસ હિલ્ટન જ પોતાની ગુલાબી રંગની બેન્ટલેમાં મુસાફરી કરવાનું પસંદ કરતી હતી, પરંતુ હવે તેની જેમ ઘણી હસીનાઓ ગુલાબી કારમાં પોતાના જલવા દેખાડી રહી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ, હોલિવુડની ગુલાબી રંગની કારનો જલવો.

આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ હોલિવુડની હસીનાઓ અને તેમની ગુલાબી કાર્સને.

આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
આ છે ટેલર સ્વિફ્ટની શાનદાર ગુલાબી રંગની એસયૂવી. ટેલર અવાર-નવાર પોતાની આ ગુલાબી કારમાં વિહરતી જોવા મળે છે.

આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
પેરિસ હિલ્ટન પોતાની મનપસંદ કુપે બેન્ટલે સાથે ઉભા રહીને પોઝ આપી રહી છે.

આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
પેરિસ પાસે ઘણી લક્ઝરી કાર્સનું એક મોટું કલેક્શન છે, પરંતુ તેમાંથી આ ગુલાબી બેન્ટલે તેને સૌથી વધારે પસંદ છે.

આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
કેટી પ્રાઇઝની શાનદાર ગુલાબી એસયૂવી રેન્જ રોવર, પરંતુ હાલના સમયે કૈટી પોતાની આ કારથી કંટાળી ગઇ હોય તેમ જણાઇ રહી છે. જી હાં, કૈટીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે કે તે પોતાની ગુલાબી કસ્ટમાઇઝ રેન્જ રોવર એસયૂવીને વેચવા માંગે છે.

આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
જાણીતી અમેરિકન રૈપર નિકી મિનાજ પણ ગુલાબી પરીઓના સમૂહમાં પોતાનું નામ નોંધવી ચૂકી છે. જી હા, મિનાજ પાસે પણ પેરિસની જેમ ગુલાબી રંગની શાનદાર બેન્ટલે કાર છે.

આ હસીનાઓને પસંદ છે માત્ર ગુલાબી કાર્સ
અમેરિકન સિંગર, મારિયા કૈરે પાસે પણ ઘણી જ સુંદર ગુલાબી રંગની કાર છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
