pics: આ હસીના દિવસે રેસર અને રાત્રે....

કાર રેસિંગનો શૌખ લગભગ દરેક યુવાઓમાં હોય છે, પરંતુ વધારે આ શૌખ યુવકોમાં જોવા મળે છે. જો કે, હવે એવું નથી, સમય બદલાય રહ્યો છે અને સાથે વિચારોનો દૃષ્ટિકોણ. જીહા, હવે કાર રેસિંગ હોય કે પછી બાઇક રેસિંગ, હવે એ માત્ર યુવકો સુધી સિમિત રહી ગઇ નથી. યુવતીઓ પણ પુરતા જુસ્સા સાથે તેમાં રસ દાખવી રહી છે. કંઇક આવું જ ઇનેસા તુસ્કાનોવા સાથે પણ થયું છે.

ઇનેસાને જોઇને કોઇપણ નહીં કહીં શકે કે, તે કાર રેસિંગમાં આટલી માહેર હશે, પરંતુ આ સાચું છે. ઇનેસા તુસ્કોનોવા રશિયાની છે અને તે લાંબા સમયથી રેસિંગ ડ્રાઇવર પણ છે. એટલું જ નહીં પણ તે દિવસમાં રેસિંગ કરે છે અને બાકીના સમયે મોડલિંગ, ઇનેસા એક સારી રેસર ઉપરાંત જાણીતા મેગેઝિન પ્લેબોય પર પણ પોતાની છાપ છોડી ચૂકી છે. તો ચાલો તસવીરના માધ્યમથી જોઇએ હુશ્નની મલ્લિકા ઇનેસા તુસ્કોનોવાના જલવાને.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસાને કાર રેસિંગ ઉપરાંત મોડલિંગનો પણ શૌખ છે. નેકસ્ટ બટન દબાવીને દેખો રેસિંગ ટ્રેકથી લઇને મોડલિંગના કારપેટ સુધીના ઇનેસાના જલવા.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસાના હોશ ઉડાવી દેવા સ્ટંટ અને કારની સ્પીડને જોઇને તમે આશ્ચર્યમાં પડી જશો, સાથે તેની સુદંરતાના દિવાના પણ થયા વગર નહીં રહી શકો.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસાનો જન્મ 1987માં યુક્રેનમાં થયા બાદ તે મોસ્કોમાં આવીને રહેવા લાગી અને ત્યાંથી તેણે રેસિંગ કારકિર્દીની શરૂઆત કરી.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા વર્ષ 2008થી ઇનેસા કાર રેલીમાં રેસિંગ કરી રહી છે.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા મિત્સુબિશી ફિનીશ રેલી ચેમ્પિયનશીપ અને પ્રિન્ટ સ્પોર્ટ રેસિંગ ટીમની સાથે કાર્સ થકી હવા સાથે વાતો કરે છે.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસાને બાળપણથી જ કાર રેસિંગનો શૌખ હતો અને તે હરસંભવ એક શ્રેષ્ઠ રેસર બનવાના પુરતા પ્રયાસો કરતી હતી.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

તમે કાર રેસર તો ઘણા જોયા હશે પરંતુ એક મોડલ કાર રેસર કદાચ જ જોઇ હશે.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસાને શ્રેષ્ઠ કાર્સનો પર ઘણો શોખ છે. તેની પાસે બીએમડબલ્યુ એમ6, એક્સ6એમ, મિત્શુબિસી લેન્સર, ઇવો એમઆર, ઇવો આરએસ8 એમઆર જેવી શ્રેષ્ઠ કાર્સ છે.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસાએ રશિયામાં આયોજિત થનારી સ્થાનિક કાર રેલી રેસિંગ સ્પર્ધામાં ભાગ લીધો અને મોટાભાગે તેણે જીત હાંસલ કરી છે.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા પોતાને રશિયા સુધી સીમિત રાખવા માગતી નથી. તે ઇન્ટરનેશનલ કાર રેલી રેસિંગ પ્રતિયોગિતાઓમાં પણ પોતાની કુશળતાના જલવા વિખેરવા માંગે છે.

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

ઇનેસા એક કુશળ રેસર અને મોડલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X