દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ
ઇન્ડિયન મોટરસાઇકલ નામ સાંભળીને તમારા દિમાગમાં આ પ્રશ્ન આવ્યો હશે કે, ઇન્ડિયન મોટરસાઇકલ આપણા જ દેશની કોઇ મોટરસાઇકલ બ્રાન્ડ હશે, પરંતુ એવું જરા પણ નથી, નામ સાથે ભલે તેનો સંબંધ હોય, પરંતુ આ કંપની ભારતની નહીં પરંતુ અમેરિકાની જાણીતી મોટરસાઇકલ નિર્માતા કંપની છે. ઘણો જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી ઇન્ડિયન મોટરસાઇકલની ધૂમ આખા વિશ્વમાં છે.
તમને જણાવી દઇએ કે અમેરિકન વાહન નિર્માતા કંપનીની શરૂઆત અમેરિકાના સ્પ્રીંગફિલ્ડમાં થઇ હતી. આ કંપની વર્ષ 1901થી 1953 સુધી પોતાની બાઇક્સનું ઉત્પાદન કરતી રહી. શરૂઆથમાં આ કંપનીનુ નામ હેનડી હતુ, પરંતુ 1928માં આ કંપનીનું નામ બદલીને ઇન્ડિયન મોટરસાઇકલ રાખવામાં આવ્યું. વર્ષ 1910ના સમયગાળામાં ઇન્ડિયન મોટરસાઇકલ વિશ્વની સૌથી મોટી મોટરસાઇકલ નિર્માતા કંપની હતી.
હવે તમારા માટે એ ખુશીની વાત છે કે આ કંપની ભારતીય રસ્તાઓ તરફ પોતાનું વળી રહી છે. જી હાં, ઇન્ડિયન મોટરસાઇકલે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર આ વાતની જાણકારી આપી છે કે, તે ભારતીય બજારમાં પોતાની માટરસાઇકલ ઉતારવા જઇ રહી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ. ઇન્ડિયન મોટરસાઇકલની શાનદાર બાઇક્સને.

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ

દેશમાં આવી રહી છે ઇન્ડિયન મોટરસાઇકલ













Click it and Unblock the Notifications
