For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mileage Bikes : આ 12 બાઇક આપે છે સારી માઇલેજ, કિંમતમાં છે બહુ સસ્તા

આજે આપણે એવી 12 બાઇક વિશે જાણીશું જે 100 સીસીમાં સારી માઇલેજ આપે છે. આ સાથે સાથે આ બાઇક કિંમતમાં પણ સસ્તી હોય છે.

|
Google Oneindia Gujarati News

Mileage Bikes : મોટરસાયકલ એટલે કે બાઇક આજે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. બાઇક લોકો પોતાની જરૂરિયાત મુજબ પસંદ કરે છે. જેમાં સ્ટાઇલ, શોખ, માઇલેજ, લૂક અને સ્પીડના આધારે લોકો બાઇક પસંદ કરે છે. આ સાથે 100 સીસીની બાઇક સૌથી વધુ માઇલેજ આપે છે.

આવા સમયે મધ્યમ વર્ગ માટે માઇલેજ સૌથી જરૂરી છે. તો આજે આપણે એવી 12 બાઇક વિશે જાણીશું જે 100 સીસીમાં સારી માઇલેજ આપે છે. આ સાથે સાથે આ બાઇક કિંમતમાં પણ સસ્તી હોય છે.

ગ્રાહકો પાસે છે ઘણા વિકલ્પો

ગ્રાહકો પાસે છે ઘણા વિકલ્પો

આ માંગને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર ઉત્પાદકો દ્વારા બજારમાં ઘણા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. ગ્રાહકો પાસે ઘણા બધા વિકલ્પો છે, જેમાંથી તેઓ પોતાના માટે બાઇક પસંદ કરી શકે છે. ચાલો અમે તમને 100 સીસી (110 cc) સેગમેન્ટમાં 12 બાઈકનું લીસ્ટ જણાવી રહ્યા છીએ, જેની કિંમત ઓછી હોવા સાથે તેમની માઇલેજ પણ વધુ છે.

12 100cc બાઇક

12 100cc બાઇક

  1. હિરો એચએફ ડિલક્ષ ( Hero HF Deluxe ) - કિંમત લગભગ 60,000 રૂપિયાથી શરૂ થાય છે
  2. હિરો એચએફ 100 (Hero HF 100) - કિમત લગભગ 55,000 રૂપિયાથી શરૂ થાય છે
  3. હિરો સ્પ્લેન્ડર પ્લસ (Hero Splendor Plus) - કિંમત લગભગ 70,000 રૂપિયાથી શરૂ થાય છે
  4. હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક (Hero Splendor Plus Xtec) કિંમત લગભગ 75,000 કિંમતથી શરૂ થાય છે
  5. બજાજ પ્લેટિના 100 (bajaj platina 100) - કિંમત લગભગ 63,000 રૂપિયાથી શરૂ થાય છે
  6. TVS સ્પોર્ટ (TVS Sport) કિંમત - લગભગ 64,000 રૂપિયાથી શરૂ થાય છે)
  7. હોન્ડા સીડી 110 ડ્રિમ (Honda CD110 Dream) કિંમત - લગભગ 70,000 રૂપિયાથી શરૂ થાય છે
  8. હોન્ડા લિવો (Honda Livo) (લગભગ 75,000 રૂપિયાથી શરૂ થાય છે
  9. TVS સ્ટાર સિટી પ્લસ (TVS Star City Plus) કિંમત - લગભગ 72,000 રૂપિયાથી શરૂ થાય છે
  10. TVS રેડિયોન (TVS Radeon) કિંમત - લગભગ 60,000 રૂપિયાથી શરૂ થાય છે
  11. હિરો પેશન એક્સટેક (Hero Passion Xtec) કિંમત - લગભગ 71,000 રૂપિયાથી શરૂ થાય છે
  12. હીરો પેશન પ્રો કિંમત (Hero Passion Pro) - લગભગ 74,000 રૂપિયાથી શરૂ થાય છે
કેટલું મળશે માઈલેજ?

કેટલું મળશે માઈલેજ?

આ તમામ બાઇક 60 kmpl (પેટ્રોલ) થી વધુની માઇલેજ આપી શકે છે. આમાંની કેટલીક બાઇક વિશે એવું પણ કહેવાય છે કે, તે 80 થી 90 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે. જોકે, આ સંપૂર્ણપણે તમે જે રીતે બાઇક ચલાવો છો તેના પર નિર્ભર છે, પરંતુ આ તમામ બાઇક આરામથી 60 kmpl કે તેથી વધુ માઇલેજ આપી શકે છે.

English summary
Mileage Bikes : These 12 bikes give good mileage, very cheap in price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X