સુઝૂકીએ લોન્ચ કરી સલમાનની બીઇંગ હ્યૂમન એડિશન

ભારતીય બજારમાં એકથી એક શાનદાર બાઇકને રજૂ કરનારી જાપાનની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની સુઝૂકીએ પોતાની શાનદાર સ્કૂટર એક્સેસની નવી સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી સુઝકી એક્સેસનો નવો બીઇંગ હ્યુમન અવતાર બજારમાં ઉતારવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે બૉલીવુડ અભિનેતા સલમાન ખાન સુઝૂકીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપનીએ સલમાન ખાનની એનજીઓ બીઇંગ હ્યુમનને ધ્યાનમાં રાખીને આ સ્કૂટરને લોન્ચ કર્યું છે. ભારતીય બજારમાં આ સ્પેશિયલ એડિશન સ્કૂટરની કિંમત 54,375 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેતમને હાલના મોડલની સરખામણીએ 1000 રૂપિયા મોંઘુ પડશે. તો ચાલો તસવીરોમાં જોઇએ, સુઝૂકીની આ બીઇંગ હ્યુમન સ્કૂટરને.

બીઇંગ હ્યુમન સુઝૂકી એક્સેસ

બીઇંગ હ્યુમન સુઝૂકી એક્સેસ

નેક્સ્ટ સ્લાઇડ પર ક્લીક કરો અને જાણો બીઇંગ હ્યુમન સુઝૂકી એક્સેસ અંગે.

125 સીસીની ક્ષમતાનું એન્જીન

125 સીસીની ક્ષમતાનું એન્જીન

તમને જણાવી દઇએ કે કંપનીએ આ સ્કૂટરમાં 125 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત સ્કૂટરમાં કંપનીએ કેટલાક કોસ્મેટિક પરિવર્તન પણ કર્યા છે, જે સ્કૂટરને વધુ આકર્ષક લુક પ્રદાન કરે છે.

વેચાણનો કેટલોક ભાગ સલમાનની એનજીઓને

વેચાણનો કેટલોક ભાગ સલમાનની એનજીઓને

નોંધનીય છે કે, આ સ્કૂટરનું જેટલું પણ વેચાણ થશે તેની આવકનો અમુક હિસ્સો સલમાન ખાનની એનજીઓ બીઇંગ હ્યુમનને દાન કરવામાં આવશે.

સરાહનીય પગલું

સરાહનીય પગલું

સલમાન ખાન પહેલાંથી પોતાના સહાયક સ્વભાવ માટે જાણીતા છે. આ ક્રમમાં સુઝૂકી અને સલમાનને સાથે મળીને ઉઠાવેલું પગલું ખરેખર સરાહનીય છે.

સાઇડમાં બીઇંગ હ્યુમન સ્ટીકર

સાઇડમાં બીઇંગ હ્યુમન સ્ટીકર

સ્કૂટરની સાઇડમાં બીઇંગ હ્યુમન સ્ટીકરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે સ્કૂટરને આકર્ષક લુક આપે છે અને સાથે જ સલમાનની એનજીઓનો પ્રચાર પણ કરે છે.

સ્પેશિયલ પર્લ મિરાજ કલર

સ્પેશિયલ પર્લ મિરાજ કલર

કંપનીએ આ સ્કૂટરને સ્પેશિયલ પર્લ મિરાજ કલરમાં રજૂ કરી છે, જે તમને જરૂરથી પસંદ પડશે.

ક્રોમ ફીનીશ રિયર વ્યૂ મિરર

ક્રોમ ફીનીશ રિયર વ્યૂ મિરર

કંપનીએ આ સ્કૂટરમાં શાનદાર ક્રોમ ફીનીશ રિયર વ્યૂ મિરર અને શાનદાર હેન્ડલનો પ્રયોગ કર્યો છે.

સ્કૂટરની કિંમત

સ્કૂટરની કિંમત

ભારતીય બજારમાં આ સ્પેશિયલ એડિશન સ્કૂટરની કિંમત 54,375 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેતમને હાલના મોડલની સરખામણીએ 1000 રૂપિયા મોંઘુ પડશે. તો ચાલો તસવીરોમાં જોઇએ, સુઝૂકીની આ બીઇંગ હ્યુમન સ્કૂટરને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X