650 વર્ષ આગળ જઈને પાછા ફરેલા વ્યક્તિએ જણાવ્યુ કે ત્રીજુ વિશ્વ યુદ્ધ ક્યારે થશે? જાણો શું કહ્યું આ વ્યક્તિએ?
ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ નથી જાણતું. જો કે તેમ છત્તા ઘણા લોકો ભવિષ્ય જોયુ હોવાના દાવા કરતા આવ્યા છે. હવે આવો જ એક દાવો ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને સામે આવ્યો છે. આ વ્યક્તિએ ત્રીજા વિશ્વ યુદ્ધના સમય વિશે દાવો કર્યો છે.
પોતે ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કરનારા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે વર્ષ 2671 માં ટ્રાવેલ કર્યુ છે અને ભવિષ્યમાં ઘણા મોટા ફેરફારો જોયા છે. આ ટાઈમ ટ્રાવેલરે એ પણ જણાવ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ ક્યારે થશે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ ટાઈમ ટ્રાવેલિંગ કર્યુ હોવાનો દાવો કર્યો છે. એનો અલારિક નામના આ વ્યક્તિનો દાવો છે કે તે વર્ષ 2671માં જઈને પરત ફર્યો છે. એનો અલારિકે જણાવ્યુ કે, તે પૃથ્વી પર આજથી આગામી 650 વર્ષ સુધી શું થવાનું છે તેના વિશે બધું જ જાણે છે.
એનો અલારિકે દાવો કર્યો કે, તે બધું જ જાણે છે કે દુનિયામાં ક્યારે શું થશે? તે બરાબર જાણે છે કે વિશ્વમાં 3 વિશ્વયુદ્ધ ક્યારે થશે. ત્રીજું વિશ્વ યુદ્ધ ક્યારે થશે તેની આગાહી કરી શકે તેવું આખી દુનિયામાં કોઈ નથી પરંતુ એનો અલારિક તેના વિશે પોતાનો દાવો કરી રહ્યો છે.
આ ટાઈમ ટ્રાવેલર જણાવે છે કે, રશિયા અને નાટો વચ્ચેના યુદ્ધના બરાબર બે વર્ષ પછી ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થશે. તમને જણાવી દઈએ કે ત્રીજા વિશ્વ યુદ્ધ સિવાય પૃથ્વી પર એલિયન હુમલાનો પણ ખતરો છે. અનો અલારિકે પૃથ્વી સિવાયના ગ્રહો વિશે પણ ભવિષ્યવાણી કરી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
