એક મહિલા રાખે છે અનેક પતિ, રિવાજોના નામે આવુ શોષણ તમે પહેલા ક્યારેય નહીં જોયુ હોય
ભારત પરંપરાઓનો દેશ છે. ભારતમાં સારી પરંપરાઓ સાથે ઘણી કુપ્રથાઓ પણ ચાલી આવી રહી છે. આમાની કેટલીક કુપ્રથા તો લોકો શિક્ષિત થતા છોડી રહ્યા છે પરંતુ આજે પણ ઘણી એવી પરંપરાઓ છે જે મહિલાઓ માટે શોષણનું કારણ બની રહી છે.
ભારતમાં આજે પણ ઘણા વિસ્તારોમાં બહુપતિત્વની પ્રથા જોવા મળે છે. આ પ્રથામાં એક મહિલા ઘણા પુરૂષો સાથે લગ્ન કરે છે. આનાથી મહિલાઓને શોષણનો ભોગ બનવુ પડે છે. આ પ્રથાને મહિલાનો પતિ તેને અન્ય પુરૂષો સાથે મોકલે છે અને તેને ઘણા પુરૂષો સાથે રાત વિતાવવી પડે છે.

ભારતના ઘણા આદિવાસીઓમાં જોવા મળતી આ પરંપરા હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળે છે. હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આજે પણ આ કુપ્રથા જોવા મળે છે. આનાથી મહિલાઓને શોષણનો ભોગ બનવુ પડી રહ્યું છે.
કિન્નોરના મોટાભાગના પરિવારોમાં બહુપતિત્વ જોવા મળે છે. અહીં પરિવારની વડા મહિલા છે. એ પ્રમાણે ઘર ચાલે છે. પરિવારના પુરુષો ખેતરોમાં કામ કરે છે. હવે ઘણા લોકો પૈસા કમાવવા માટે બહાર જાય છે. આ સાથે અહીં મહિલાઓ ખુલ્લેઆમ દારૂનું સેવન કરે છે. આવુ ઠંડીથી બચવા માટે કરાય છે.
ઈતિહાસની વાત કરીએ તો, આ પ્રથા અહીં પાંડવોના કારણે શરૂ થઈ હતી. આ પાંડવો તેમના વનવાસ દરમિયાન એક વર્ષ સુધી અહીં રહ્યા હતા. તેમનાથી પ્રેરિત થઈને અહીંના લોકોએ પણ બહુપત્ની પ્રથા શરૂ કરી, જે આજે પણ ચાલુ છે.












Click it and Unblock the Notifications
