Video: વાઘ અને રીછ ની આવી લડાઈ તમે ક્યારેય પણ નહીં જોઈ હોય

જંગલી જાનવરો વચ્ચે લડાઈ કોઈ જ નવી વાત નથી. જાનવરો વચ્ચે હંમેશા તેમના વર્ચસ્વની લડાઈ ચાલતીઓ રહે છે અને તેના વીડિયો પણ સામે આવ્યા કરે છે.

જંગલી જાનવરો વચ્ચે લડાઈ કોઈ જ નવી વાત નથી. જાનવરો વચ્ચે હંમેશા તેમના વર્ચસ્વની લડાઈ ચાલતીઓ રહે છે અને તેના વીડિયો પણ સામે આવ્યા કરે છે. પરંતુ આજે અમે તમને જે વીડિઓ બતાવવા જઈ રહ્યા છે તે ખાલી બે શક્તિશાળી જાનવરો વચ્ચેની લડાઈ નથી. આ લડાઈમાં તાકાતવર વાઘે એક રીછ સામે પોતાની હાર માની લીધી અને ત્યાંથી ભાગી ગયો. સોશ્યિલ મીડિયા પર વાઘ અને રીછની લડાઈનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વાઘ અને રીછની દિલધડક લડાઈ

વાઘ અને રીછની દિલધડક લડાઈ

આ વીડિયો મહારાષ્ટ્રના તાડોબા નેશનલ પાર્કનો છે. જ્યાં બેમ્બૂ સફારી લોજના અક્ષય કુમારે વાઘ અને રીછની આવી લડાઈનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો. વીડિયો ખુબ જ રોમાંચક છે. જ્યાં એક વાઘ રીછ પર હુમલો કરે છે. વાઘ પહેલા તો રીછ પર ભારે પડે છે. પરંતુ બાદમાં માદા રીછ પોતાના બચ્ચાંને બચાવવા માટે વાઘ સામે લડાઈ લડે છે. તેને જોઈને બધા જ હેરાન થઇ જાય છે.

વાઘ સામે રીછ કમજોર

વાઘ સામે રીછ કમજોર

બંને વચ્ચે ઘણા સમય સુધી લડાઈ થાય છે. પહેલા વાઘ રીછ પર ભારે પડે છે. તે પોતાના જડબાથી રીછને પકડી લે છે. વાઘના દરેક હુમલાનો માદા રીછ જવાબ આપે છે. વાઘ પહેલા લગભગ 5 મિનિટ સુધી રીછ પર હુમલો કરતો રહે છે. પરંતુ બાદમાં રીછ જોરદાર હિંમત દેખાડે છે.

ભાગ્યો વાઘ

ભાગ્યો વાઘ

જયારે રીછે હુમલો કર્યો ત્યારે વાઘનું કઈ પણ ચાલ્યું નહીં. વાઘ વારંવાર હુમલા કરવાથી થાકી ગયો હતો. રિછે તેને ભાગવા પર મજબુર કર્યો અને રીછ પોતાના બચ્ચાંને લઈને ચાલ્યું ગયું. વાઘ અને રીછની આવી લડાઈનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અત્યાર સુધી આ વીડિયો લાખો લોકો જોઈ ચુક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X