First Human Kiss: 4500 વર્ષ પહેલા માણસે કરી હતી પહેલી કિસ, આવી રીતે થયો ખુલાસો

First Human Kiss: ઇતિહાસની ઘણી એવી વાતો સામે આવે છે, જેને જાણીને આપણે ચોંકી જઇએ છીએ. ઘણીવાર એવા તથ્યો પણ સામે આવે છે, જેના પર આપણે વિશ્વાસ પણ નથી કરી શકતા. આવા જ એક સમચાર માનવ ઇતિહાસની સૌથી પહેલી કિસ અંગે સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મનુષ્યો વચ્ચે પ્રથમ ચુંબન 4,500 વર્ષ પહેલા થયું હતું. તેના પુરાવા પણ સામે આવ્યા છે. સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, તેની શોધ પ્રારંભિક મેસોપોટેમીયાના સમાજમાં આવા પુરાવા તરફ નિર્દેશ કરે છે, જે 2,500 BCના પ્રાચીન ગ્રંથોમાં નોંધાયેલું છે.

First Human Kiss

અધ્યયનમાં એવા પુરાવા પણ મળ્યા છે કે, મોઢામાં ચાંદા જેવી બીમારીઓ ચુંબનથી શરૂ થાય છે. સંશોધન એ પણ બહાર આવ્યું છે કે, આનો પ્રથમ પુરાવો 1500 બીસીની આસપાસ પ્રાચીન ભારતમાંથી મળ્યો હતો, પરંતુ નવા અભ્યાસો અને પ્રાચીન મેસોપોટેમીયન ગ્રંથો દર્શાવે છે કે, તે મધ્ય પૂર્વમાં રોમેન્ટિક પ્રથા હતી.

મેસોપોટેમીયા યુનિવર્સિટીમાં મેસોપોટેમીયામાં મેડીસીનના ઈતિહાસના નિષ્ણાત ડૉ. ટ્રોઈલ્સ પંક આર્બોલે જણાવ્યું હતું કે, પ્રાચીન મેસોપોટેમીયામાં લોકો માટીની ગોળીઓ પર બિન-રેખીય લિપિમાં લખતા હતા. પ્રાચીન કાળમાં ચુંબનને રોમેન્ટિક આત્મીયતાનો વિશેષ ભાગ માનવામાં આવતો હોવાના સ્પષ્ટ ઉદાહરણો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X