વીડિયો: શારીરિક સંબંધ બનાવા માટે અહીં મળે છે રજા!

Posted By:
Subscribe to Oneindia News

એક બાજુ જ્યાં દુનિયાભરના લોકો વસ્તી નિયંત્રણ માટે કામ કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ ડેનમાર્કમાં લોકોને વસ્તી વધારવા માટે રજાઓ આપવામાં આવી રહી છે. અને સરકાર લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.

ડેનમાર્કમાં વસ્તી ઓછી થવાના કારણે અહીંની સરકાર લોકોને યોન સંબંધ બનાવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. અને તે માટે અહીંના લોકોને રજા પણ આપવામાં આવે છે, તે પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહ્યો છે.

video

ડેનમાર્કમાં જન્મદર ખૂબ જ ઓછું છે. અહીં વસ્તી દર 1.7 સુધી પહોંચી ગયો છે. આ જ કારણના લીધે અહીંની સરકાર લોકોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરી રહી છે.

એટલું જ નહીં જન્મદર વધારવા માટે ડેનમાર્કની સરકારે એક જાહેરાત પણ ટીવી પર બતાવાની શરૂ કરી છે. જેમાં લોકોને ભાવનાત્મક અપીલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારા માતા-પિતા અને ડેનમાર્ક માટે યૌનસંબંધ બનાવી બાળકો પેદા કરો. ત્યારે જુઓ આ એડનો વીડિયો.

English summary
Government appeals to people to have sex offers holiday for it. All this is done to increase the birth rate which is gone to very love level.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.