16 મહિનાની દીકરી સાથે તેના પપ્પાએ કર્યા લગ્ન, કારણ જાણી રડી પડશો

હેડલાઈન વાંચીને તમે ચોક્કસ ચોકી જશો પરંતુ તેને પાછળની કારણ તમને રડાવી મુકશે. ખરેખરમાં લંડનમાં રેહતા એન્ડી બર્નાડે પોતાની 16 મહિનાની દીકરી પોપી સાથે લગ્ન એટલા માટે કર્યા કારણકે પોપીને બ્રેન કેન્સર છે અને તે થોડા જ દિવસો જીવી શકે તેમ છે.

જયારે એન્ડીને પોતાની દીકરીના બ્રેન કેન્સર ની ખબર પડી ત્યારે તેમને પોતાનું એ સપનું પૂરું કર્યું જે તેમને પોપીના જન્મ વખતે વિચાર્યું હતું કે તેને એક દિવસ દુલ્હન બનતી જોવી. પરંતુ એન્ડીનું તે સપનું આ રીતે પૂરું થશે તેની તેને કલ્પના પણ કરી ના હતી.

bizarre

એન્ડીના આ નિર્ણય પાછળ તેની પત્ની સેમી અને તેનો આખો પરિવાર એક સાથે છે. પોપીની કિમીયોથેરેપી ચાલી રહી છે. પરંતુ તે હવે હોસ્પિટલમાં નથી તેને ઘરે લાવી દેવામાં આવી છે કે જેને થી તેનો આખો પરિવાર તેની સાથે સારો એવો સમય વિતાવી શકે.

એન્ડી અને તેના પરિવાર માટે આ એક મુશ્કિલ સમય છે આખો પરિવાર તેમની 16 મહિનાની નાનકડી જાનને બચાવવામાં લાગ્યો છે અને પ્રાથના કરી રહ્યો છે કે કોઈક ચમત્કાર થઇ જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X