અહીં મકાન માલિકો મકાન ભાડે આપવાના બદલામાં છોકરીઓના શરીર માંગે છે, અજીબ ડિમાન્ડ વાયરલ

મકાન ભાડે રાખવા માટે લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ થાય છે. સિંગલ યુવક-યુવતીઓને મકાન ભાડે રાખવા માટે કંડિશનનું મોટુ લિસ્ટ પકડાવી દેવાય છે. જો કે એક જગ્યાએ એવીએ છે જ્યાં મકાન માલિક છોકરીઓને મકાન ભાડે આપવા માટે સાથે સુવાની શરત મુકે છે.

આયર્લેન્ડમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મકાનમાલિકો છોકરીઓને ભાડાના બદલે ગેરકાયદે સંબંધો રાખવાની માંગ કરે છે. સામે આવેલા અહેવાલો અનુસાર, આ માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

landlords demand girls bodies

થોડા સમય પહેલા આયર્લેન્ડમાં ભાડા માટેના ઘરની એક શરમજનક જાહેરાત સામે આવી હતી. આ જાહેરાતમાં મકાનમાલિકો ભાડાના બદલામાં ભાડૂતો પાસેથી ગેરકાયદે સંબંધો બાંધવાની માગણી કરતા હતા. આ સુવિધા માત્ર છોકરીઓ માટે હતી.

તમને જણાવી દઈએ કે, આયર્લેન્ડમાં મકાનોની અછતને કારણે ભાડું ઘણું વધી ગયું છે. જેથી હવે મકાનમાલિકો તેનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં ભાડું એટલું વધી ગયું છે કે રૂમ કે ફ્લેટ લેવો એ દરેક વ્યક્તિ માટે શક્ય નથી.

આ સ્થિતીને કારણે ઘણી ક છોકરીઓ ભાડાને બદલે શારીરિક ઓફર હેઠળ રહેવા માટે મજબૂર થાય છે. છોકરીઓ બહાર નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરી શકે તે માટે સમાધાન કરીને આવા મકાન માલિકો સાથે રહે છે.

આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં સામે આવેલી આ જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કે, નોર્થ ડબલિનમાં ભાડા માટે એક ખાલી રૂમ છે. જે સિંગલ ગર્લ માટે છે અને ભાડું ચૂકવવું નહીં પડે. ફક્ત થોડી મજા કરવી પડશે. માત્ર છોકરીઓ જ સંપર્ક કરે.

અન્ય સમાન જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રી ડબલિનમાં શહેરની ખૂબ નજીક એક રૂમ છે, જેમાં અદ્ભુત ઈન્ટિરિયર છે. પરંતુ માત્ર સુંદર છોકરીઓ જ સંપર્ક કરે છે. પુરુષો દૂર રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X