રિયાલિટી ટીવી સ્ટારે કર્યો ઘટસ્ફોટ, 'મેં 700 પુરૂષો સાથે સેક્સ કર્યું, કોઇ અફસોસ નહીં'
એક પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ તાજેતરમાં પ્રસારિત થયેલા એક રિયાલિટી શોમાં આવું નિવેદન આપ્યું હતું, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ટીવી સ્ટાર અભિનેત્રીનું નામ છે, બેલિન્ડા લવ રેગર.
એક પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ તાજેતરમાં પ્રસારિત થયેલા એક રિયાલિટી શોમાં આવું નિવેદન આપ્યું હતું, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ટીવી સ્ટાર અભિનેત્રીનું નામ છે, બેલિન્ડા લવ રેગર.

બેલિન્ડાએ પોતાના વિશે એવા ખુલાસા કર્યા
બેલિન્ડા હંમેશા તેના અંગત જીવન અથવા વ્યાવસાયિક જીવન ખાસ કરીને તેની સેક્સ લાઇફ વિશે સ્પષ્ટપણે બોલે છે. તેણે ઘણા રિયાલિટી શો અને સિરિયલોમાં પોતાના વિશે એવા ખુલાસા કર્યા છે કે, જેણે પણ તેને સાંભળ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

બેલિન્ડાએ કર્યો એક ચોંકાવનારો ખુલાસો
હવે બેલિન્ડાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, તેના અત્યાર સુધી 700 થી વધુ પુરુષો સાથે શારિરીક સંબંધો બાંધ્યા છે. આ સુંદર અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, હવે તેણે આ આદત પર કાબુ મેળવી લીધો છે, પરંતુ તે પોતાની સેક્સ એડિક્શનથી શરમાતી નથી.

અઠવાડિયામાં 6 દિવસ રોમાંસ માટે નવા પાર્ટનરની શોધ કરતી
એક રિયાલિટી ટીવી સુપરસ્ટારે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, તે એટલી સેક્સ એડિક્ટ હતી કે, તે અઠવાડિયામાં 6 દિવસ રોમાંસ માટે નવા પાર્ટનરની શોધ કરતી હતી, પરંતુ થોડા વર્ષો પહેલા તેણીએ તેની આ આદતને દૂર કરી છે. જોકે, જ્યારે તેણી પાસે કોઈ સિરિયલ અથવા શો નથી, ત્યારે તે એક પ્રોફેશનલ રિલેશન ગુરૂ બની જાય છે અને તેના ક્લાયન્ટને યોગ્ય સલાહ આપે છે.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે બેલિન્ડા લવ રેગર
આ ટીવી સુપરસ્ટારનું નામ છે, બેલિન્ડા લવ રેગર જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે, જેઓ તેનો દરેક ફોટો લાઈક કરે છે અને તેને ખૂબ શેર કરે છે.

700 થી વધુ પુરુષો સાથે સેક્સ કર્યું
આ પ્રખ્યાત અભિનેત્રી બેલિન્ડા લવ રેગરે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે ખરેખર કેટલાક ખરાબ માણસોની સંગતમાં ગઈ હતી. જેના કારણે આ ખરાબ આદતે તેનામાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ હવે તે નથી કરતી. તેણે સ્વીકાર્યું કે, તેણે 700 થી વધુ પુરુષો સાથે સેક્સ કર્યું હતું. ટીવી સ્ટારે એ પણ કહ્યું છે કે, તેને તેની સેક્સ એડિક્શનનો કોઈ અફસોસ નથી.

તેને એ પણ યાદ નથી કે, તેણે કેટલા પુરુષો સાથે સંબંધો બાંધ્યા
આ સુંદર અભિનેત્રી બેલિન્ડા લવ રેગરે એમ પણ કહ્યું કે, તેને એ પણ યાદ નથી કે, તેણે કેટલા પુરુષો સાથે સંબંધો બાંધ્યા છે. ઇન્ટરવ્યુમાં, બેલિન્ડાએ અંતે કહ્યું કે, આ સંખ્યા કોઈ પણ સંજોગોમાં '700થી વધુ' જ હોવી જોઈએ.

ચર્ચાનો વિષય બન્યું નિવેદન
આ દરમિયાન બેલિન્ડા લવ રેગરે કહ્યું કે, તે સેક્સ્યુઅલ પાર્ટનર્સના આ આંકડાથી શરમાતી નથી. ટીવી સ્ટારે રિયાલિટી શોમાં આપેલું આ નિવેદન હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

એક સાચો પ્રેમ શોધીને વધુ ખુશ થતી
બેલિન્ડાએ આ લાઈવ ચેટમાં કહ્યું, 'હું જે પણ સાંભળવા કે કહેવા માંગતી હતી, મારા બધા પાર્ટનર્સ મને એ જ સાંભળતા અને કહેતા. મને લાગ્યું કે તેઓ બધા મને સારી રીતે જાણે છે અને સમજે છે. હું તેની સાથે સંબંધ બાંધવા કરતાં એક સાચો પ્રેમ શોધીને વધુ ખુશ થતી હતી.

લોકો સેક્સનો ઉપયોગ ખૂબ જ ખોટા અર્થમાં કરી રહ્યા છે
પોતાના વિશે આ ચોંકાવનારો ખુલાસો કરનારી બેલિન્ડા હવે અન્ય લોકો માટે લવ ગુરુ બનીને પૈસા કમાઈ રહી છે. હવે તે કહે છે કે સમાજની વિચારસરણી ઘણી નીચે જઈ રહી છે.
લોકો સેક્સનો ઉપયોગ ખૂબ જ ખોટા અર્થમાં કરી રહ્યા છે, જે માત્ર ક્ષણોનો સંપૂર્ણ આનંદ છે. શોના અંતે, તેણીએ કહ્યું કે, તે હવે ફક્ત તે જ લોકો સાથે ખુશીની ક્ષણો શેર કરશે, જેની સાથે તેણીને વિશેષ જોડાણ અનુભવાશે.

સોશિયલ મીડિયા હેન્ડલ પર જોરદાર ચર્ચા
સુપરસ્ટાર ટીવી એક્ટ્રેસ અને ઘણા રિયાલિટી શોનો હિસ્સો બેલિન્ડા લવ રેગરે કરેલા ચોંકાવનારા ખુલાસા જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
તેમના આ નિવેદનની તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ જોરદાર ચર્ચા થઈ રહી છે. આ પ્રખ્યાત અભિનેત્રીને હવે 'બેલિન્ડા લવ કોચ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ છોકરીએ પણ 500 પુરૂષો સાથે સંબંધ બાંધ્યા, 1000 નો લક્ષાંક
દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સપનું હોય છે. માયામીમાં રહેતી 24 વર્ષની મોડલ કાઝુમી સ્ક્વિર્ટ્સનું પણ એક સપનું છે, પરંતુ તેનું સ્વપ્ન ચોંકાવનારું છે.
લગભગ 500 પુરુષો સાથે સૂઈ ચૂકેલી કાઝુમી 30 વર્ષની થાય ત્યાં સુધીમાં 1000 પુરુષો સાથે સૂવાનો રેકોર્ડ બનાવવા માગે છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તે ઘણી પાર્ટીઓમાં જાય છે. 6 વર્ષમાં તેણે 500ના આંકડાને વધારીને 1000 સુધી લઇ જવો છે.

"હું 1000 લોકો સાથે સંબંધ માંગુ છું"
કાઝુમી સ્ક્વિર્ટ્સે જણાવ્યું હતું કે, તે પહેલેથી જ 500 લોકો સાથે સૂઈ ચૂકી છે. આગામી 6 વર્ષમાં 1000નો આંકડો પાર કરવા માગે છે. 24 વર્ષીય કાઝુમી કાઝુમી સ્ક્વિર્ટ્સ એ એડલ્ટ કન્ટેન્ટ ક્રિએશન સાઇટ ઓન્લીફેન્સમાંથી લાખોની કમાણી કરી છે, તે દાવો કરે છે કે, સંબંધો બાંધવાનું તેનું જીવનશૈલી મિશન છે.
કાઝુમી સ્ક્વિર્ટ્સ એ જણાવ્યું હતું કે, સાચું કહું તો મેં 98 પછીની ગણતરી કરી નથી. હા હું તે બધાને સૂચિમાં લખું છું. હું યાદીમાં તેમનું નામ લખતી નથી, પણ મારું લખાણ અન્ય કોઈ સમજી ન શકે તે માટે હું તેમનું કોડ નેમ લખું છું.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
