Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ દેશમાં હોટલમાં ખાવાનું મંગાવો તો વેઈટ્રેસ ગાળો આપે છે, જાણો ક્યાં આવેલો છે આ વિચિત્ર દેશ?

આ દુનિયામાં તમે અનોખી થીમ પર ચાલતી ઘણી હોટલ જોઈ હશે. પણ અમે દાવો કરી રહ્યા છીએ કે આજે જે હોટલોની વાત કરી રહ્યા છીએ એવી હોટલો ભાગ્યે જ જોઈ હશે. ચૌકાવનારી બાબત એ છે કે આ દેશમાં જઈને હોટલમાં તમે ખાવાનું મંગાવો તો ત્યાંની વેઈટ્રેસ તમને ગાળો આપે છે.

દુનિયાનો આ વિચિત્ર દેશ બીજો કોઈ નહીં પણ જાપાન છે. જાપાનની રેસ્ટોરન્ટમાં વિચિત્ર કોન્સેપ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યા છે. આ રેસ્ટોરન્ટમાં વેઈટ્રેસ નોકરીની તૈયાર થાય છે અને ગ્રાહકોને ખાવાનું પીરસે છે. જો તે તેની રીત થોડી અલગ છે. આ વેઈટ્રેસ તમારી સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરે છે. આ વાત એટલે જ નથી અટકતી, તમને ગાળો આપવા સાથે સાથે માર પણ મારે છે.

Maid Cafe

આપણે જે રેસ્ટોરન્ટની વાત કરી રહ્યા છીએ તે જાપાનના મેડ કેફેના નામે જાણીતા છે. આ કાફેની ખાસિયત છે કે વેઈટ્રેસને ભોજન પીરસવા માટે નોકરીયાતની જેમ તૈયાર કરાય છે. પ્રથમ મેડ કેફે વર્ષ 2001માં ટોક્યોના અકીહાબારામાં ખુલ્યુ અને ધીમે ધીમે આ કોન્સેપ્ટ આખી દુનિયામાં ફેલાયો. આ કાફેની વેઇટ્રેસ ફ્રેંચ નોકરાણી જેવા ગ્લેમરસ કપડાં પહેરે છે અને ફૂડ સર્વ કરે છે.

જે લોકો જાપાનીઝ કાર્ટૂન એનાઇમના દિવાના છે તે આ રેસ્ટોરન્ટને ખુબ પસંદ કરે છે. અહીં વેઇટ્રેસ અસભ્ય વર્તન કરે છે. ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરીને વાત કરે છે અને મેનુ કાર્ડ પણ ફેંકીને આપે છે. જો કોઈ ગ્રાહક તેને વારંવાર ફોન કરે તો વેઇટ્રેસ તેને ગાળો સંભળાવી દે છે.

અહીં એવો નિયમ છે કે ગ્રાહકો ત્યાંની વેઇટ્રેસને સ્પર્શ કરી શકતા નથી અને ન તો તેમનો ફોટો લઈ શકે છે. જો ફોટોગ્રાફ્સ લેવા હોય તો 5 ડોલર ચૂકવીને માત્ર પોલરોઇડ શોટ્સ લઈ શકાય છે.

જણાવી દઈએ કે, સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીના ડઝુબા કાફેમાં સુન્ડિયર કાફે યોજાવા જઈ રહી છે. આ સુન્ડિયર કેફેનો કોન્સેપ્ટ પણ જાપાન સાથે જોડાયેલો છે. આ મેઇડ કાફેનો એક પ્રકાર છે. આ તે જ પ્રકારના કાફે છે જેમાં વેઈટ્રેસ અસભ્ય વર્તન કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X