For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સુઅલ આનંદ માટે મહિલાઓના જૂતા ચોરી કરતો હતો, કરતો આ કામ

જાપાનમાં જૂતા ચોરીનો એક અનોખો મામલો સામે આવ્યો છે. તેના કરતા પણ વધારે અજીબ ચોરીનું કારણ છે.

|
Google Oneindia Gujarati News

જાપાનમાં જૂતા ચોરીનો એક અનોખો મામલો સામે આવ્યો છે. તેના કરતા પણ વધારે અજીબ ચોરીનું કારણ છે. આ કારણ સાંભળીને પોલીસ પણ હેરાન થઇ હતી. અહીં એક વ્યક્તિ જૂતા ચોરી તેના વેચવા માટે નહિ પરંતુ તેની બદબુ સુંઘવા માટે કરતો હતો. આ ચોરનું નામ માકોતો એન્ડો જણાવવામાં આવી રહ્યું છે. જેને થોડા દિવસ પહેલા જ પોલીસે પકડ્યો છે. પોલીસને તેની પાસેથી મહિલાઓના 70 જોડી જૂતા મળી આવ્યા છે. તે મહિલાઓના જૂતા સુંધીને સેક્સુઅલ આનંદ મેળવતો હતો.

આ પણ વાંચો: પીઠનો દુખાવો દૂર કરવા માટે, આ વ્યક્તિએ તેના વીર્યને શરીરમાં ઇન્જેક્ટ કર્યું

જે જૂતા વધારે પહેરેલા હોય તેને જ ચોરી કરતો હતો

જે જૂતા વધારે પહેરેલા હોય તેને જ ચોરી કરતો હતો

જાપાનનો 40 વર્ષનો રહેવાસી માકોતો એન્ડો સામાન્ય રીતે તેવા જ જૂતા ચોરી કરતો હતો જે વધારે સમય પહેરેલા હોય. ખરેખર તેને જૂતાની ગંધ ખુબ જ ગમતી હતી. સામાન્ય રીતે તે મહિલાઓના જૂતા ચોરી કરતો હતો પરંતુ જો ક્યારેક તેમના જૂતા નહિ મળે તો પુરુષના જૂતા પણ ચોરી લેતો હતો. તેના ઘરમાંથી પોલીસને 70 જોડી જૂતા મળી આવ્યા છે.

સ્ટેચ્યુને જૂતા પહેરાવી પોતાને સેક્સુઅલી સેટિસ્ફાય કરતો

સ્ટેચ્યુને જૂતા પહેરાવી પોતાને સેક્સુઅલી સેટિસ્ફાય કરતો

માકોતો એન્ડો ઘ્વારા એક સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હતું. તે સ્ટેચ્યુ ઘ્વારા જૂતાની ગંધ લેતો અને પોતાને સેક્સુઅલી સેટિસ્ફાય કરતો. માકોતો એન્ડો એ જૂન 2017 થી ઓગસ્ટ 2018 વચ્ચે જૂતાની ચોરી કરી. પોલીસ અનુસાર આ જૂતાની કિંમત લગભગ 1 લાખ 94 હજાર હશે.

જૂતા સૂંઘ્યાં પછી જ તેને સેક્સુઅલી આનંદ મળતો

જૂતા સૂંઘ્યાં પછી જ તેને સેક્સુઅલી આનંદ મળતો

માકોતો એન્ડો ઘ્વારા જણાવવામાં આવ્યું કે જૂતા સૂંઘ્યાં પછી જ તેને સેક્સુઅલી આનંદ મળતો. જૂતા જેટલા વધારે પહેરેલા હોય તેને સૂંઘવામાં એટલી જ વધારે તેને મજા આવતી હતી.

English summary
A Man gets his sexual kicks from sniffing people’s used footwear
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X