પત્નીના પ્રેમની પરીક્ષા લેવા કંઈક આવું કર્યું, હાડકાં તૂટ્યા તો ભાન થયું
ચીનથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેની પત્નીના પ્રેમની પરીક્ષા લેવા માટે એક ચાલુ રસ્તા વચ્ચે ઊભો થઇ ગયો. તેનો અંજામ પણ અત્યંત જોખમી બની ગયો.
ચીનથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેની પત્નીના પ્રેમની પરીક્ષા લેવા માટે એક ચાલુ રસ્તા વચ્ચે ઊભો થઇ ગયો. તેનો અંજામ પણ અત્યંત જોખમી બની ગયો. પૈન નામના એક વ્યક્તિને તેની પત્નીનો લવ ટેસ્ટ લેવાનું મન થયું. જ્યારે બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો ત્યારે તે ઘરમાંથી નીકળી ગયો અને દારૂ પીવાનું શરૂ કર્યું. આ પછી તેણે પોતાની પત્નીને ફોન કરીને રસ્તા પર બોલાવી અને ત્યાં ફરી બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો.
આ પણ વાંચો: યુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ

રસ્તા વચ્ચે જઈ ઉભો રહ્યો વ્યક્તિ
પત્ની પહોંચતા જ વ્યક્તિ રસ્તાની વચ્ચે જઈ ઊભો રહ્યો. રાતના અંધારામાં, સૌથી ઝડપી આવતી ઘણી ગાડીઓ ડાબી જમણી સાઇડથી પસાર થતી હતી. પત્ની રસ્તાની સાઈડ પર ઉભી રહી તેને બૂમો પાડી રહી છે અને તેને બે વાર તેને ખેંચીને બચાવે પણ છે. પરંતુ તે દરમિયાન એક કાર વ્યક્તિને ટક્કર મારે છે. તેને જલ્દી જલ્દી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે અને હમણાં તે જીવિત છે. હૉસ્પિટલમાં તેને તેની આ ઉટપટાંગ હરકતનું કારણ પણ પોલીસને જણાવ્યું.
'મને પ્રેમ કરે છે તો મને બચાવી લેશે'
આવી વિચિત્ર હરકત પછી જ્યારે વ્યક્તિને હોસ્પિટલમાં હોશ આવ્યો ત્યારે પોલીસે તેને પૂછપરછ કરી. તે વ્યક્તિએ કહ્યું કે 'હું એ ચેક કરવા માંગતો હતો કે મારી પત્ની મને રોકે છે કે નહિ.' હું જાણવા માંગતો હતો કે તે મને ખુબ પ્રેમ કરે છે તો તે મને પાછળથી ખેંચી લેશે. પરંતુ મારી કાર સાથે ટક્કર થઇ ગઈ અને હવે હું ખુબ ઘાયલ છું. '

પહેલાં પણ થઇ છે આવી અજીબ ઘટનાઓ
આ પહેલી આવી ઘટના નથી, પરંતુ આવી ઘટનાઓ પહેલા પણ થઈ છે. કેટલાક સમય પહેલા એક છોકરીએ છોકરા સાથે લગ્ન કરવા માટે પાણીની ટાંકી પર ચઢી ગઈ હતી અને તે ફિલ્મ શોલેની વીરુ બની ગઈ હતી. જો કે, પાછળથી તેને સમજાવી નીચે ઉતારી લીધી હતી. પરંતુ આ ફિલ્મી સ્ટંટએ લોકોનું ખુબ ધ્યાન આકર્ષિત કર્યું હતું.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
