મળો ભારતના ગોલ્ડ મેનને, દેશમાં સૌથી વધુ સોનું પહેરીને લોકો વચ્ચે ફરે છે

લોકોના પોતપોતાના શોખ હોય છે. ઘણા લોકો મોંઘી કારમાં ફરે છે તો ઘણા લોકોને ઘરેણાનો શોખ હોય છે. ગોલ્ડ મેન નામે જાણીતા આ વ્યક્તિને પણ આવો જ કઈંક શોખ છે.

ઘણા લોકો ચોર અને લૂંટારાના ડરથી સોનું પહેરવાનું ટાળે છે પરંતુ એક વ્યક્તિ ઘણા કિલો સોનું પહેરે છે. આ વ્યક્તિ સોનું પહેરીને જ લોકો વચ્ચે બિંદાસ્ત જાય છે.

gold man

બિહારના ગોલ્ડન મેન તરીકે પ્રખ્યાત પ્રેમ સિંહ તેના સોનું પહેરવાના શોખને કારણે પ્રખ્યાત છે. પ્રેમ સિંહ હંમેશા 5 કિલો 200 ગ્રામ સોનું પહેરે છે. તેની કિંમત કરોડો સુધી જાય છે.

આટલું સોનું પહેરવા અને સુરક્ષાને લઈને પ્રેમ સિંહ જણાવે છે કે બિહારમાં સુશાસનની સરકાર છે. આ જ કારણ છે કે તેમને કોઈ ડર નથી. તે સમગ્ર દેશમાં સૌથી વધુ સોનું પહેરનાર વ્યક્તિ છે.

પ્રેમ સિંહના સોનાની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આટલું સોનું પહેરવા છતાં તે ખુલ્લેઆમ ફરે છે. તમને જણાવી દઈએ કે પ્રેમ સિંહને ખાસ સુરક્ષા પણ મળી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની સુરક્ષાની જવાબદારી પોલીસકર્મીઓને સોંપી છે.

5 કિલો સોનું પહેરનાર પ્રેમ સિંહ કહે છે કે તેને બાળપણથી જ સોનું પહેરવાનો શોખ હતો. પ્રેમ સિંહને સોના પ્રત્યે વિશેષ પ્રેમ છે. 50 ગ્રામ સોનું પહેરીને શરૂઆત કરી અને આજે તે 5 કિલો સુધી પહોંચી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X