રેડ હોટ લુકમાં રણ સફારી કરવા પહોંચી નેહા મલિક, જુઓ હોટ એન્ડ બોલ્ડ અવતાર
ભોજપુરી અભિનેત્રી મેહા મલિકે આ દિવસોમાં સોશિયલ મીડિયાનો પારો ચડાવી રાખ્યો છે. નેહા મલિક તેના એક પછી એક હોટ લુક શેર કરીને સોશિયલ મીડિયા પર છવાેયેલી રહે છે ત્યારે હવે તેમે ફરી એક વખત સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે.
હાલમાં જ નેહા મલિકે તેના લેટેસ્ટ સિઝલિંગ ફોટોશૂટની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં નેહા મલિક દુબઈમાં રણમાં રેડ હોટ ડ્રેસમાં પોઝ આપી રહી છે.

ફોટોમાં નેહા મલિકને રેડ લુકમાં કમાલની હોટ લાગી રહી છે. અભિનેત્રી આ ઑફ-શોલ્ડર રફલ આઉટફિટમાં કમાલની હોટ એન્ડ ગ્લેમરસ લાગી રહી છે. નેહા મલિકે લુકને ક્લાસી ટચ આપવા માટે સટલ મેકઅપ કર્યો છે.
નેહા મલિક છેલ્લા ઘણા દિવસોથી દુબઈથી તેના વેકેશનની તસવીરો શેર કરી રહી છે. નેહા મલિકની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. નેહા મલિક તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે અને તે બોલ્ડ લુકથી મહેફિલ લૂંટતી રહે છે.
નેહા મલિક આ દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. લાંબા સમયથી તે કોઈ વીડિયોમાં જોવા મળી નથી. નેહા મલિક આ દિવસોમાં ફક્ત સોશિયલ મીડિયા પર જ જોવા મળે છે.
જણાવી દઈએ કે, નેહા મલિક પોતાની સ્ટાઈલ સાથે ઘણા પ્રયોગો કરતી જોવા મળે છે. ફેન્સને પણ તેની આ ફેશન સેન્સ પસંદ આવે છે. કેટલાક લોકો તેની સ્ટાઈલને લઈને ટ્રોલ પર કરે છે. જો કે, ટ્રોલિંગ પર ધ્યાન આપવાને બદલે નેહા મલિક પોતાના હોટ અવતાર શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
