Solo Honeymoon : એકલા જ મનાવી રહી છે 37 વર્ષીય મહિલા, પાર્ટનર માટે મૂકી આ શરત

Solo Honeymoon : એક 37 વર્ષીય સિંગલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હનિમૂન પર ગઇ હતી અને હોબાળો મચાવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, તે કેવા પાર્ટનરની શોધમાં છે.

Solo Honeymoon : લગ્ન કર્યા બાદ નવપરણિત દંપતિ હનિમૂન પર જાય છે. હનિમૂનમાં બે વ્યક્તિની જરૂર છે, આવામાં તમે સાંભળો કે કોઇ એકલી મહિલા હનિમૂન પર જઇ રહી હોય, તો તમે ચોક્કસથી ચોંકી જશો. આ મહિલાની સ્ટોરી જાણીને તમને આશ્ચર્ય થશે. આ અહેવાલમાં આપણે આ મહિલાની સ્ટોરી જાણીશું.

જો કોઈ એકલા હનિમૂન પર જાય તો

જો કોઈ એકલા હનિમૂન પર જાય તો

હનિમૂન કોઈપણ કપલ માટે ખૂબ જ યાદગાર હોય છે, તેમની યાદો જીવનભર સાચવવા માંગે છે, પરંતુ વિચારો કે, જો કોઈ એકલા હનિમૂનપર જાય છે, તો તે કદાચ ખૂબ જ અનોખો કિસ્સો હશે.

જીવનસાથીની શોધમાં છે મહિલા

જીવનસાથીની શોધમાં છે મહિલા

આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 37 વર્ષીય સિંગલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હનિમૂન પર ગઇ હતી અને હોબાળોમચાવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, તે કેવા પાર્ટનરની શોધમાં છે.

એકલા હનિમૂન પર જવાનું નક્કી કર્યું

એકલા હનિમૂન પર જવાનું નક્કી કર્યું

ઉલ્લેખનીય છે કે, યુરોપની સોશિયલ મીડિયા પ્રભાવક બ્રિટ્ટેની એલીન તાજેતરમાં ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે એકલા હનિમૂન પર જવાનું નક્કી કર્યું હતું.

સપોર્ટિવ છે તેના માતાપિતા

સપોર્ટિવ છે તેના માતાપિતા

બ્રિટ્ટેની એલીન ફ્રાંસ અને ઈટાલીમાં તેના સપના વેકેશન (ડ્રિમ હોલી ડે) પર ગઈ હતી. મીડિયાના અહેવાલો અનુસાર, બ્રિટ્ટેની એલીનનામાતા-પિતા સહાયક છે અને તેઓએ તેના પર ક્યારેય લગ્ન કરવા અને ક્યારે સેટલ થવાનું દબાણ નથી કર્યું.

ફ્રી માઇન્ડ રાખો

ફ્રી માઇન્ડ રાખો

બ્રિટ્ટેની એલીન કહે છે કે, તેના પરિવારે તેને જીવન ખુલ્લી રીતે જીવવાની પ્રેરણા આપી છે. તેઓ એમ પણ કહે છે કે, તેમને એવોજીવનસાથી જોઈએ છે, જે તેમના પરિવારની જેમ વિચારે અને સ્વતંત્ર હોય.

પાર્ટનર વગર પણ હનિમૂન પર જઈ શકો છો

પાર્ટનર વગર પણ હનિમૂન પર જઈ શકો છો

જોકે એકવાર બ્રિટ્ટેની એલીન ચોક્કસપણે રિલેશનશિપમાં રહી છે, જ્યારે 20 વર્ષની ઉંમરે તે સ્કૂલમાં એક છોકરા સાથે પ્રેમમાં હતી, પરંતુપછીના કેટલાક વર્ષોમાં બ્રિટ્ટેની એલીનનું તેની સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પછી તેણે વિચાર્યું કે, તે પાર્ટનર વગર પણ હનીમૂન પર જઈશકે છે.

સિંગલ છે અને ફરતી રહે છે

સિંગલ છે અને ફરતી રહે છે

આ બહાને તે ઓછામાં ઓછા આવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકે છે, જ્યાં જવાનું તેનું સ્વપ્ન છે. હવે 37 વર્ષની ઉંમરે, તેણીને સમજાયુંકે, તેણી શેની રાહ જોઈ રહી છે. હાલમાં બ્રિટ્ટેની એલીન સિંગલ છે અને ફરતી રહે છે.

તેઓ તેમના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે

તેઓ તેમના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે

બ્રિટ્ટેની એલીન પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણી કહે છે કે, તે તેના જીવનસાથીની રાહ જોઈરહી છે, પરંતુ તેમ છતાં બ્રિટ્ટેની એલીનને કોઈ ઉતાવળ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X