ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી આવી રહી હતી દુર્ગંધ, રહસ્ય ખુલતા જ બોયફ્રેન્ડના ઉડી ગયા હોશ

આજકાલ લગ્ન પહેલા પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ લિવ ઈનમાં રહેવા લાગ્યા છે. જોબ દરમિયાન ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને લગ્ન માટે સમય નથી મળતો. આ કારણે પણ ઘણા યુગલો લગ્ન વગર લિવ ઈનમાં રહે છે.

આજકાલ લગ્ન પહેલા પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ લિવ ઈનમાં રહેવા લાગ્યા છે. જોબ દરમિયાન ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને લગ્ન માટે સમય નથી મળતો. આ કારણે પણ ઘણા યુગલો લગ્ન વગર લિવ ઈનમાં રહે છે. પેન્સિલવેનિયામાં રહેતી ટ્રેસી ડાઉડ્સે તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે એક સરસ ઘર ખરીદ્યું હતું. તે અને તેનો પ્રેમી તે ઘરમાં એક સાથે રહેતા હતા. આ દરમિયાન તેમની સાથે એક અજીબ ઘટના ઘટી હતી.

ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી આવતી હતી વાસ

ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી આવતી હતી વાસ

ન્યૂયોર્ક પોસ્ટના સમાચાર મુજબ ગર્લફ્રેન્ડે ઘર ખરીદ્યું હોવા છતાં બોયફ્રેન્ડ જ તેનું ધ્યાન રાખતો હતો અને તમામ કામ કરતો હતો. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ થોડાદિવસો પછી બોયફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી.

આ દુર્ગંધ મોટાભાગે રાત્રે આવતી હતી. જેના કારણે બોયફ્રેન્ડનું તેઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું હતું. બોયફ્રેન્ડ વિચારતો હતો કે, તેની ગર્લફ્રેન્ડ રાત્રે શું કરે છે, જેના કારણે તેના બાથરૂમમાંથી દુર્ગંધ આવે છે.

બોયફ્રેન્ડને બાથરૂમમાંથી શું મળ્યું?

બોયફ્રેન્ડને બાથરૂમમાંથી શું મળ્યું?

આ પછી બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડના બાથરૂમમાં સર્ચ કર્યું હતું. આમાં બોયફ્રેન્ડને લાગ્યું કે, કદાચ ગર્લફ્રેન્ડના બાથરૂમની અંદર કોઈ પ્રાણી અથવા બિલાડી મરી ગઈ છે,જેના કારણે આટલી તીવ્ર ગંધ આવી રહી છે. આ પ્રાણીને શોધવા માટે, બોયફ્રેન્ડે પ્લમ્બરને બોલાવ્યો.

જ્યારે બાથરૂમમાં પ્રાણીની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે જેરહસ્યનો પર્દાફાશ થયો હતો તે જોઈને બોયફ્રેન્ડના હોશ ઉડી ગયા હતા. તેના બોયફ્રેન્ડને બાથરૂમમાંથી શું મળ્યું તેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી.

બાથરૂમ ખોદ્યા બાદ હોશ ઉડી ગયો

બાથરૂમ ખોદ્યા બાદ હોશ ઉડી ગયો

જ્યારે બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડના બાથરૂમની અંદર થોડું ખોદકામ કર્યું તો તેણે ડરથી ચીસો પાડી હતી. બાથરૂમના ફ્લોર નીચે માનવ હાડપિંજર હતું. આ જોઈને ગર્લફ્રેન્ડપણ વિશ્વાસ ન કરી શકી.

માનવીના મૃતદેહને ઘરે લઈ જવા પહેલા જ ત્યાં દફનાવવામાં આવ્યો હતો. જે બાદ ત્યાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. આ પછી દંપતીએતરત જ પોલીસને ફોન કર્યો હતો. જ્યારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે લાશ ઘણા સમય પહેલા ત્યાં સંતાડી હતી.

આ ઘટના બાદ ગર્લફ્રેન્ડ આઘાતમાં છે. તેણીનેવિશ્વાસ ન હતો કે, તે આટલા દિવસો સુધી સડતી લાશ પર સ્નાન કરી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X