આ લોકોએ સેલ્ફીમાં ચક્કરમાં ગુમાવ્યા છે હાથ, પગ અને જાન!

હાલમાં જ મુંબઇમાં એક છોકરીએ સેલ્ફી લેવાના ચક્કરમાં દરિયામાં પડી ગઇ. અને તેની પાછળ અને પોતાના પ્રાણ ગુમાવી બેઠી. આ સમાચારએ સેલ્ફીના શોખીન તમામ લોકોને હચમચાવી મૂક્યા. આજ કાલ સેલ્ફી લેવાનો શોખ કોને નથી. જે જુઓ તે સેલ્ફી અને ગ્રુપી લેવામાં જ વ્યસ્ત છે.

પણ ધણીવાર યુનિક અને જબદસ્ત સેલ્ફી મેળવવાના ચક્કરમાં લોકો પોતાના જીવને ખતરામાં મૂકી દે છે અને પછી આવું જ કંઇ બન્યું છે નીચેની આ ફોટોસ્લાઇડરમાં જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 5 અલગ અલગ લોકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યો છે અને ભારે પસ્તાય છે. તો વાંચો ફોટોસ્લાઇડર અને બીજી વાર સેલ્ફી ખેચતા પહેલા ધ્યાન રાખજો...

મુંબઇ

મુંબઇ

કોલેજની ત્રણ વિદ્યાર્થીઓ તરન્નુમ, કસ્તૂરી અને નાજિયા સવારે 11 વાગે મુંબઇના બ્રાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પહોંચ્યા. જ્યાં સમુદ્ર લહેરો જોડે ફોટો પડાવાના જતા એક છોકરીનો પગ લપસી જતા તે ત્રણેય દરિયામાં પડી ગઇ. જ્યાં એક રમેશ નામના યુવકે આમાંથી બે છોકરીઓને તો બચાવી પણ ત્રીજી છોકરી તરન્નુમને તે ના બચાવી શક્યો.

સાંપ સાથે સેલ્ફી ભારે પડી

સાંપ સાથે સેલ્ફી ભારે પડી

અમેરિકાના એક વ્યક્તિએ ઝેરીલા સાપ જોડે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે સાંપે તેને ડસી લીધો. જે બાદ તે માંડ માંડ બચ્યો.

એરગન સાથે સેલ્ફી

એરગન સાથે સેલ્ફી

એમપીના વૈભવ હંસવાર નામના યુવકએ વીએસપીના શૌર્ય યાત્રા દરમિયાન એકગન સાથે સેલ્ફી લેવા ગયા જ્યારે કેમરાના બટનના બદલે બંધૂકનું ટ્રિગર દબાવતા એરગનનો છરો તેના ગળામાં લાગી ગયો.

14 વર્ષના યુવકે ગુમાવ્યો જીવ

14 વર્ષના યુવકે ગુમાવ્યો જીવ

મુંબઇમાં સેલ્ફી લેવાના ચક્કરમાં જ્યારે સાહિલ માલગાડીની ઉપર ચઢ્યો ત્યારે ઉપરથી જતા 25 હજાર વોલ્ટના કરંટને હાથ અડી જતા તે ખરાબ રીતે બળી ગયો.

સેલ્ફીના ચક્કરમાં ડૂબી નાવ

સેલ્ફીના ચક્કરમાં ડૂબી નાવ

નાગપુરના મંગરુડ ગામમાં જ્યારે 11 યુવકો તળાવમાં જ્યારે હોડીમાં બેસીને જતા હતા ત્યારે સેલ્ફી લેવાના ચક્કરમાં નાવ ઝૂકી જતા 1 યુવાનનું ડૂબીને મોત થઇ ગયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X