પોતાનો જ AI અવતાર બનાવીને લોકોને ડેટ કરાવી રહી છે આ યુવતી, કમાઈ રહી છે અધધ આટલા રૂપિયા

આ દિવસોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી તમામ કામ થઈ રહ્યા છે. ત્યાં સુધી કે હવે લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત ચેટ બોટ સાથે રોમાન્સ પણ કરી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક મહિલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પોતાનું જ વર્જન બનાવીને તેને ડેટ કરાવીને રૂપિયા કમાઈ રહી છે.

આ મહિલાનો આઈડિયા સાંભળીને તમને લાગશે કે રૂપિયા કમાવાનો આ પણ રસ્તો હોઈ શકે છે. આ ઈન્ફ્લુએન્સરે રૂપિયા કમાવા એવો રસ્તો શોધ્યો તે સાંભળનારાનું મગજ ચકરાવે ચડી રહ્યું છે. આ મહિલાએ પોતાનો AI અવતાર બનાવ્યો અને હવે તે અવતારની મદદથી કમાણી કરી રહી છે.

AI avatar date

આ મહિલા તેના AI અવતારને ડેટિંગ કરાવી રહી છે અને તેના બદલામાં લોકો પાસેથી ફી લઈ રહી છે. લોકો આ AI અવતારને 1 પ્રતિ મિનિટના દરે ડેટ કરી શકે છે. 23 વર્ષની કેરિન માર્જોરીએ તેના 1.8 મિલિયન સોશિયલ મીડિયા ફેન્સ સાથે જોડાવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને છવાઈ ગઈ છે.
CarineAI ના દાવા અનુસાર, અનોખો અવાજ અને મોહક વ્યક્તિત્વ તેમજ વિશિષ્ટ વર્તન જોયા પછી યુઝર્સ સમજી શકતા નથી કે તે વાસ્તવિક વ્યક્તિ છે કે AI અવતાર. લોકો નકલી મોડલ સાથે વાત કરી રહ્યા છે અને તે લાંબા સમય સુધી આ વાત જાણી શકતા નથી.

આ વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડને ડેટ કરવા 26 કલાકનો વેઇટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. આ વેઇટિંગ પિરિયડ પછી જ તમે આ અવતારને ડેટ કરી શકશો. તેમાં 5,000 થી વધુ મેમ્બર્સ સાઈન અપ કરી ચૂક્યા છે. તેના AI અવતાર સાથે ડેટિંગ કરવાના બદલામાં કેરિન પ્રતિ મિનિટ 1 રૂપિયો ચાર્જ કરી રહી છે.

જણાવી દઈએ કે, ડિઝાઇનરોએ CarynAI ને એકસાથે મૂકવામાં 2,000 કલાકથી વધુ સમય વિતાવ્યો છે. જે વપરાશકર્તાઓને નેક્સ્ટ લેવલનો ડેટિંગ અનુભવ આપે છે. CarynAI સાથેની વાતચીત સંપૂર્ણપણે ખાનગી રહે છે અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X