For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સુપર કોમ્પ્યુટર બતાવશે તમારા મરવાની તારીખ..

By Desk
|
Google Oneindia Gujarati News

ઘણી વાત લોકોની અચાનક મૃત્યુ થઇ જાય છે અને તેમના પરિવારને એ વાતનો અફસોસ રહી જાય છે કે તેઓ તેમની સાથે થોડોક વધારે સમય વિતાવી શક્યા હોત. તેમને અંદાઝો પણ નથી થતો કે તેઓ આટલા જલ્દી દુનિયા છોડીને ચાલ્યા ગયા.

પરંતુ આવનારા સમયમાં તેઓ જાણી શકશે કે તેઓ ક્યારે મરવાના છે અને તે મુજબ તેઓ પોતાના કામ પતાવી શકે છે. તો જાણો આ સુપર કોમ્પ્યુટર બતાવશે તમારા મરવાની તારીખ..

અમેરિકાની શોધ

અમેરિકાની શોધ

અમેરિકાની હાલમાં જ કરેલી શોધમાં સફળતા મળવાની આશા દેખાઈ રહી છે. જેની મદદ તેઓ મરવાની તિથી અને સમય પણ જાણી શકાશે.

સુપર કોમ્પ્યુટર

સુપર કોમ્પ્યુટર

એક એવા કોમ્પ્યુટરનું નિર્માણ થશે જેની મદદ 96% સાચ્ચી માહિતી મળી શકશે.

ગભરામણ

ગભરામણ

આ વાત સાંભળીની ઘણા લોકોને ગભરામણ જેવું લાગે છે. પરંતુ વૈજ્ઞાનિકો આ શોધમાં લાગી ગયા છે.

બોસ્ટન બેથ ઇઝરાયેલ ડીકોનેસ મેડીકલ સેન્ટર

બોસ્ટન બેથ ઇઝરાયેલ ડીકોનેસ મેડીકલ સેન્ટર

આ શોધ કાર્ય બોસ્ટન બેથ ઇઝરાયેલ ડીકોનેસ મેડીકલ સેન્ટરમાં આ કોમ્પ્યુટરને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

મોટી માત્રામાં ડેટા

મોટી માત્રામાં ડેટા

આ કોમ્પ્યુટરમાં 30 વર્ષોમાં લગભગ 2,50,000 દર્દીઓના ડેટા લોડ કરવામાં આવ્યા છે. જેનાથી દર્દીની બિમારી વિશે માહિતી આપવામાં આવે છે. તેના હિસાબે કોમ્પ્યુટર દર્દીની મૃત્યુનો સમય બતાવે છે.

ઓક્સીજન પર આધાર

ઓક્સીજન પર આધાર

આ કોમ્પ્યુટર દર 3 મીનીટે દર્દીનો ડેટા ભેગો કરે છે અને દર્દી ધ્વારા લેવામાં આવેલી ઓક્સીજનના આધારે તેના રક્તચાપનો સ્તર જોઇને માહિતી આપે છે.

ડોક્ટર પણ સહમત

ડોક્ટર પણ સહમત

ડોક્ટર પણ આ સુપર કોમ્પ્યુટરના નિર્ણય સાથે સહમત છે.

English summary
This super computer can predict your death. It ca you when will you die .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X