આ મહિલા રૂપિયા લઈને પોતાને ગર્લફ્રેન્ડ તરીકે ભાડે આપે છે, જાતને ભાડે આપીને કરી રહી છે કમાણી

કહેવાય છે કે રૂપિયા હોય તો તમને બધુ જ મળી જાય. કાર બંગલા અને લોકો રૂપિયાથી ગર્લફ્રેન્ડ પણ મેળવી લે છે. રૂપિયાના આ જમાનામાં પ્રેમની કોઈ કિંમત નથી રહી અને લોકો થોડા રૂપિયા લઈને પ્રેમ પણ ભાડે આપે છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે.

ઓસ્ટ્રેલિયાની એક મહિલા પોતાને ભાડે આપે છે. તમે તેને રૂપિયા આપીને ગર્લફ્રેન્ડ બનાવી શકો છો. આ મહિલા રૂપિયા લઈને કુવારા છોકરાઓને સમય આપે છે. તે આવા લોકોને અહેસાસ કરાવે છે કે તે તેની ગર્લફ્રેન્ડ છે. જો કે આમ કરવા પાછળ આ મહિલાની મજબુરી છે અને તે તેના બે બાળકોને ઉછેરવા માટે આ કરી રહી છે.

Dd

ડેઈલી સ્ટાર ન્યૂઝના એક અહેવાલ અનુસાર, ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી લ્યુસી બેંક્સના ડિવોર્સ થતા તે ભાંગી પડી હતી. જો કે તેને હિંમત ભેગી કરીને તેના બે બાળકોની સંભાળ રાખવા માટે કંઈક કરવાનું વિચાર્યુ. આ દરમિયાન તેના ખાતામાં માત્ર 3200 રૂપિયા જ બચ્યા હતા. આ સિવાય તેને બાળકોની સંભાળ માટે નોકરી છોડી દેવી પડી.

આવકના તમામ રસ્તાઓ બંધ થતા તે ઓન્લીફૅન્સ તરફ વળી અને કન્ટેન્ટ ક્રિએટર બની ગઈ. લોકો આ વેબસાઈટ પર અશ્લીલ સામગ્રી પણ બનાવે છે. લ્યુસીએ એવું જ કર્યું, તેણે OnlyFans માટે નોંધણી કરાવી પરંતુ તેના પર અશ્લીલ સામગ્રી સિવાય તેણે એક પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ બનવાનું નક્કી કર્યું.

હવે તે સિંગલ છોકરાઓ સાથે પૈસાના બદલામાં ચેટ કરે છે. લ્યુસી તેની સાથે વાત કરે છે અને ગર્લફ્રેન્ડ હોય તેમ સબ્સ્ક્રાઇબર્સના જન્મદિવસો યાદ રાખે છે. લ્યૂસી તેમની તમામ બાબતોને યાદ રાખે છે.

કેટલીકવાર લ્યુસી સાથે ગર્લફ્રેન્ડની જેમ પ્રેમ અને નિકટતા અનુભવીને સારું લાગે છે. તે લ્યુસી સાથે લાંબી વાત કરે છે અને તેને તેની પરિસ્થિતિ કહે છે.

હવે લ્યૂસી આર્થિક સંકટમાંથી બહાર આવીને રૂપિયા કમાઈ રહી છે અને પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે.લ્યૂસી હવે એક દિવસમાં સામાન્ય લોકોના મહિનાની આવક જેટલા રૂપિયા કમાઈ લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X