Valentine Day Tips: તમારા ક્રશ સાથે આ રીતે વાત શરૂ કરશો તો સમજો સેટિંગ પાક્કુ
વાતચીત શરૂ કરવા માટે તમારે કેટલીક પીકઅપ લાઈન પર ફોકસ કરવો જઈએ. આ વાક્યોથી વાતચીત શરૂ થશે તો તમને જેના પર ક્રશ છે તે છોકરી તમારાથી દુર નહીં રહી શકે.
વેલેન્ટાઈન ડેને હવે ગણતરીના દિવસો બાકી છે. વેલેન્ટાઈન વીકમાં યુવા પોતાના ક્રશને ઈમ્પ્રેશ કરવા માટે વિવિધ બહાના શોધતા હોય છે. નવા નવા પ્રેમમાં પડેલા છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવામાં સંકોચ અનુભને છે. આમે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેનાથી તમને તમારા ક્રશ સાથે પહેલી વખત વાત કરવામાં સરળતા રહેશે.

ક્રશને ઈમ્પ્રેશ કરવા પીકઅપ લાઈન મહત્વની
જો તમે તમારા ક્રશ સાથે પહેલી વખત વાત કરવા જઈ રહ્યા છો અને તમે તેને પહેલી મુલાકાતમાં જ ઈમ્પ્રેશ કરવા માંગો છો તો તમારે કેટલીક તૈયારી કરવાની જરૂર છે. જો તમે પરફેક્ટ રીતે વાતચીત શરૂ કરશો તો તેને પણ તમારી સાથે સહજતા રહેશે અને તે તમારા પ્રપોઝનો સ્વીકાર કરશે અને તમારી સાથે ડેટ પર જવા માટે તૈયાર થઈ જશે.

વાતચીતને પીકઅલ લાઈન સાથે શરૂ કરો
વાતચીત શરૂ કરવા માટે તમારે કેટલીક પીકઅપ લાઈન પર ફોકસ કરવો જઈએ. આ વાક્યોથી વાતચીત શરૂ થશે તો તમને જેના પર ક્રશ છે તે છોકરી તમારાથી દુર નહીં રહી શકે. આ વાક્યો તે છોકરીને તમારી સાથે ડેટ પર જવા માટે મનાવી લેશે.

છોકરીને વખાણ ગમે છે
આ વાંક્યોની વાત કરીએ તો તેમાં એક વાક્ય "શું તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો કે મારે ફરીથી ચાલવુ જોઈએ? છે આ વાક્યથી શરૂઆત તમને સફળ બનાવશે. આ સિવાય તમે ફ્લર્ટ કરતા એમ પણ કહી શકો કે, કૃપા કરીને કોઈએ પોલીસને કૉલ કરો કારણ કે આટલું સુંદર દેખાવું ગેરકાયદેસર છે. આ વાક્ય છોકરીને ઈમ્પ્રેસ કરી જશે.

પીકઅપ લાઈનથી ઈમ્પ્રેશ કરવામાં આશાની રહેશે
અન્ય પીકઅપ લાઈનની વાત કરીએ તો, તમે જાણો છો કે હું તમને આમંત્રિત કરવા માંગુ છું, પરંતુ તમે એટલા ગરમ છો કે મારું એર-કન્ડિશન બિલ આસમાને પહોંચશે. આ વાક્ય સામેવાળી છોકરીને કોન્ફિડેન્સ આપશે. નંબર લેવા માટે તમે આઈડીયાથી આ પીકઅપ લાઈનનો સહારો લઈ શકો છો કે, લાગે છે કે મારો ફોન નંબર ખોવાઈ ગયો છે, શું હું તમારો નંબર લઈ શકુ છુ.

છોકરીઓને તેના વખાણ પસંદ આવે છે
છોકરીઓને તેના વખાણ પસંદ આવે છે. આ માટે તમે તેને કહી શકો છો કે, મારી આંખોમાં કોઈ સમસ્યા હોવી જોઈએ, તે લાંબા સમયથી ફક્ત તમારા પર જ અટકી છે. આ સિવાય તમે પીકઅપ લાઈનમાં કોઈ વ્યક્તિ ભગવાનને વધુ સારી રીતે કહે કે તેમની ખોવાયેલી એંજલ અહીં છે. આ વાક્યમાં તેની સુંદરતાના વખાણ છોકરીને ગમશે.

બોડી લેંગ્વેજ પર ધ્યાન આપવું જોઈએ
આ ફક્ત પિકઅપ લાઇન છે, બાકીનું તમારે વિચારવાનું છે. તમારા ક્રશ સાથે એવી રીતે વાત કરો કે જેથી તેણીને ખરાબ ન લાગે. આ સાથે તમારે તમારી વાતચીતના ટોન અને તમારી બોડી લેંગ્વેજ પર પણ ધ્યાન આપવું પડશે. તે તમારા ક્રશને અસર કરશે. તે તમારી સાથે ડેટ પર જવા માટે સંમત થશે કે કેમ તે નક્કી કરવામાં તમારા શબ્દો અને તમારી વાતચીત ઘણી મહત્વની રહેશે.












Click it and Unblock the Notifications
