Viral Video: બિહારમાં એલિયન રૂપે જન્મ્યું બાળક, તમે ક્યારેય આવું બાળક જોયું નહીં હોય

બિહારમાં જન્મેલા આ બાળકોનો ચહેરો સામાન્ય બાળકો કરતાં ખૂબ અલગ છે. આ અનોખા બાળકને જોવા માટે હોસ્પિટલમાં ભારે ભીડ જામી ગઇ છે.

બિહારમાં એક અજીબોગરીબ બાળકનો જન્મ થયો છે, જેને જોતાં જ કોઇ પણ તેને એલિયન સમજી બેસે! આ બાળકનો ચહેરો જોઇને હોસ્પિટલના ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાળકનો ચહેરો સામાન્ય બાળકો જેવો નથી, પરંતુ એલિયન જેવો છે! આ અનોખા બાળકને જોવા માટે હોસ્પિટલમાં પણ ભારે ભીડ જમા થઇ ગઇ હતી.

alien child

બિહારમાં પટના નજીક સ્થિત પાલીગંજની એક હોસ્પિટલમાં આ અજીબોગરીબ બાળકનો જન્મ થયો છે અને જન્મતાં વેંત જ આ નવજાત શિશુ સૌના કૂતુહલનું કેન્દ્ર બન્યું છે. બાળકનો ચહેરો જોઇને લોકો તેને એલિયન કહી રહ્યાં છે. આ એલિયન બાળકને જોવા માટે ભારી ભીડ જમા થઇ જતાં તેની માતા ડરી ગઇ હતી. આથી પરિવારજનો બાળકને લઇ હોસ્પિટલમાંથી નીકળી ગયા.

આ અજીબોગરીબ ચહેરા અને શરીરવાળા બાળકનો વીડિયો જુઓ અહીં...

અમને ખાતરી છે કે, તમે આ પહેલાં આવું બાળક ક્યારેય નહીં જોયું હોય!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X