For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આ મહિલા પોતાના સ્તનથી તોડે છે બેટ અને તરબૂચ!

|
Google Oneindia Gujarati News

[અજબ ગજબ] કોઇ મહિલા માટે તેના સ્તન ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે સ્તન તેની ઓળખ જ નહીં પરંતુ તેની સુંદરતા અને શરીરનો મોટો અને મહત્વનો ભાગ હોય છે. જે કોઇપણ મહિલા માટે હથિયાર તરીકે કામ કરી શકે છે એવું લગભગ કોઇપણ સપનામાં પણ વિચારી શકે નહીં.

પરંતુ અમેરિકા'જ ગોટ ટેલેંટના 2008ની સિઝનમાં ભાગ લેનારી ઇલાડાના આ વીડિયોને જોયા બાદ આપને એ વાત પર વિશ્વાસ થઇ જશે કે. તેમને બસ્ટી હાર્ટ વૂમેન કહેવામાં આવે છે. એએનીના એક થ્રી એક્સ શોમાં આ મહિલાએ પોતાના શરીરથી એવી કલાકારી બતાવી કે જેને જોઇને દરેકના હોશ ઊડી ગયા.

આ શોના ત્રણ જજ હતા, જેમણે મહિલાના સ્તનોની તપાસ પણ કરી, કે મહિલાએ કોઇ ઘાતક વસ્તુ પોતાના સ્તનમાં છૂપાવીને તો નથી રાખીને. આ મહિલાએ પહેલા પોતાના સ્તનોથી બીયર કેન્સને તોડ્યા અને બાદમાં બેટ અને ત્યાર બાદ તરબૂચ, મહિલાના આ રૂપમને જોઇને દરેક જણ આશ્ચર્યમાં પડી ગયા.

આ મહિલાએ કરી કમાલ

આ મહિલાએ કરી કમાલ

કોઇ મહિલા માટે તેના સ્તન ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે સ્તન તેની ઓળખ જ નહીં પરંતુ તેની સુંદરતા અને શરીરનો મોટો અને મહત્વનો ભાગ હોય છે. જે કોઇપણ મહિલા માટે હથિયાર તરીકે કામ કરી શકે છે એવું લગભગ કોઇપણ સપનામાં પણ વિચારી શકે નહીં.

પહેલા તોડ્યો ટીન

પહેલા તોડ્યો ટીન

અમેરિકા'જ ગોટ ટેલેંટના 2008ની સિઝનમાં ભાગ લેનારી ઇલાડાના આ વીડિયોને જોયા બાદ આપને એ વાત પર વિશ્વાસ થઇ જશે કે. તેમને બસ્ટી હાર્ટ વૂમેન કહેવામાં આવે છે.

તરબૂચ પોતાના સ્તનથી તોડ્યું.

તરબૂચ પોતાના સ્તનથી તોડ્યું.

એએનીના એક થ્રી એક્સ શોમાં આ મહિલાએ પોતાના શરીરથી એવી કલાકારી બતાવી કે જેને જોઇને દરેકના હોશ ઊડી ગયા. તેણે પહેલા તરબૂચ પોતાના સ્તનથી તોડ્યું.

પછી લાકડાની પાટીયો તોડી

પછી લાકડાની પાટીયો તોડી

આ મહિલાએ પહેલા પોતાના સ્તનોથી બીયર કેન્સને તોડ્યા અને બાદમાં બેટ અને ત્યાર બાદ તરબૂચ, મહિલાના આ રૂપમને જોઇને દરેક જણ આશ્ચર્યમાં પડી ગયા.

જુઓ વીડિયોમાં મહિલાની કમાલ

આ શોના ત્રણ જજ હતા, જેમણે મહિલાના સ્તનોની તપાસ પણ કરી, કે મહિલાએ કોઇ ઘાતક વસ્તુ પોતાના સ્તનમાં છૂપાવીને તો નથી રાખીને.

English summary
The woman that can smash things with her breasts, Her name is Ilada, She has Extra Power full. She is amazing, here is Video, Have a Look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X