મંદિરમાં એક વ્યક્તિએ મહિલા પર કર્યો તલવારથી હુમલો, વીડિયો

Posted By:
Subscribe to Oneindia News

કર્ણાટકના એક મંદિરની સીસીટીવી ફૂટેજ વાઇરલ થઇ ચુકી છે. આ વીડિયો કર્ણાટકના કોલ્લાર મંદિરનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મહિલા પર તલવારથી હુમલો કરી રહ્યો છે. વ્યક્તિ મહિલાને તલવારથી ઘણા ઘા મારે છે.

50 વર્ષની કુમારી કોલ્લાર મંદિર પ્રશાશનમાં કાર્યરત છે. મીડિયા રિપોર્ટ અનુસાર કુમારી અને હુમલાખોર સંતોષ વચ્ચે ખુબ જ જૂની દુશ્મની છે. આ દુશ્મનીના કારણે જ સંતોષે મંદિરમાં જ તેના પર તલવારથી હુમલો કરી દીધો. તેને હુમલો કરતો જોઈને ઘણા લોકો ત્યાં જમા થઇ ચુક્યા હતા.

video

લોકોએ તેને રોકવાની ખુબ જ કોશિશ કરી પરંતુ સંતોષ બે ત્રણ લોકોથી પણ કાબુમાં આવ્યો નહીં. જ્યાં સુધી લોકો તેને કાબુમાં કરતા ત્યાં સુધી કુમારી લોહીથી લહુલુહાણ થઇ ચુકી હતી. લોકોએ સંતોષને પોલીસને સોંપી દીધો. હોસ્પિટલમાં કુમારીની હાલત પણ નાજુક બનેલી છે. તો એક નજર કરો આ વીડિયો પર....

English summary
A Goons attack with a sword on a woman in Karnataka's Kolar Temple. The entire shocking incident caught on CCTV camera deployed in Temple.
Please Wait while comments are loading...