Video: જ્યારે 12 માળથી મોટા કદનો સમુદ્રી જીવ આવ્યો સામે..
અમેરિકાના ન્યૂજર્સીના માછીમારો સાથે એવું કંઇક થયું કે, તેમના જીવ અધ્ધર થઇ ગયા. આખી ઘટના જુઓ આ વીડિયોમાં...
તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે દરિયામાં હોડીમાં બેસીને જઇ રહ્યા હોવ અને અચાનક એક મોટી વ્હેલ તમારી સામે આવી જાય, તો તમે શું કરો? હાલના દિવસોમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ કિસ્સો અમેરિકાના ન્યૂ જર્સીનો છે. કેટલાક માછીમારો માછલી પકડવા માટે નીકળ્યા હતા. હજુ તો તેમણે માછલી પકડવાનું શરૂ જ કર્યું હતું કે ત્યાં જ એક અત્યંત ચોંકાવનારી ઘટના બની.

એક વિશાળકાળ માછલીએ માછીમારોની હોડી નજીક એક મોટી છલાંગ લગાવી હતી. વ્હેલ માછલીની છલાંગને કારણે દરિયાના પાણી એવા ઉછળ્યા કે, આખી હોડી હલી ગઇ અને માછીમારો ગભરાઇ ઉઠ્યા. પહેલા તો એમને એવું લાગ્યું, જાણે વ્હેલ હોડીને ઉંધી વાળવા માંગે છે. પૉલ જિયોલકોવસ્કીએ આ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને તેમણે સમગ્ર ઘટનાક્રમની જાણકારી ફેસબૂક પર આપી હતી. વ્હેલે બે હોડીની વચ્ચે છલાંગ લગાવી હતી.
આ ઘટનાનો વીડિયો જુઓ અહીં...
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
