થોડી જ મિનટમાં નારીયેલને મોઢાથી છોલી નાખે છે આ વ્યક્તિ
આમ જોવા જઈએ તો દરેક શુભ કામ અને પૂજા પહેલા નારીયેલનો ઉપયોગ થાય છે. ભગવાનને પસંદ એવું આ નારીયેલ ને તોડવું જેટલું આસાન છે તેટલું જ મુશ્કિલ આ નારીયેલ ને છોલવું છે.

પરંતુ ફીલીપેન્સમાં રેહતા બુકો કિંગ નામના વ્યક્તિ માટે આ બસ ખાલી થોડી જ મિનટ નું કામ છે. જે પોતાના મજબુત દાંતોથી નારીયેલ ને તોડી નાખે છે. બુકોના આ કારનામાંથી તે ઘણો જ ફેમસ થઇ ગયો છે અને તેને પોતાના આ ગુણ ને કમાણી નું સાધન બનાવી લિધુ છે.
તો જુઓ બુકોનો આ રસપ્રદ વીડિયો....












Click it and Unblock the Notifications
