For Quick Alerts
For Daily Alerts
Video: જ્યારે મગર જેવા આકારના કમોડોડ્રેગને વગાડી ઘરની ડોરબેલ..
આપણા ઘરમાં કોઈ નાનકડી ગરોળીનું હોવું કોઈ મોટી વાત નથી. પરંતુ મગર જેવા વિશાળ આકારનું કોઈ કમોડોડ્રેગન આવીને આવું કંઈક કરે તો ચોક્કસ જોખમની વાત છે.
આવી જ એક ઘટના થાઈલેન્ડમાં થઈ છે તેને જાતે પોતાના ફેસબૂક પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેને આ વિશાળ કમોડોડ્રેગનની તસવીરો અપલોડ કર્યા પછી તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તમે સાફસાફ જોઈ શકો છો કે કમોડોડ્રેગન કાચના દરવાજામાં પોતાની મોટી પૂછ મારીને તેને ખોલવાની કોસીસ કરી રહ્યું છે.
કેટલાક લોકોઆ કમોડોડ્રેગનને હટાવવાની કોસીસ કરી રહ્યાં છે. લોકો દોરડાથી તેને દૂર પણ ધકેલે છે. પરંતુ આ કમોડોડ્રેગન ઘરમાં દાખલ થવાની પૂરી કોસીસ કરી રહ્યું છે.
તો જુઓ તેનો વીડિયો...