Video: પ્રેમ મેળવવા માટે છોકરીએ રસ્તાની વચ્ચે ઉતારી દીધા કપડાં
પ્રેમ આંધળો હોય છે એ તો તમે સાંભળું હશે. પરંતુ પ્રેમમાં એક છોકરીએ જે કર્યું તે સાંભળીને તમે હેરાન થઇ જશો. આર્જેન્ટિના ના એલ્ડોરાડોમાં રહેવાવાળી એક છોકરીએ પોતાના પ્રેમને મેળવવા માટે રસ્તાની વચ્ચે કપડાં ઉતારી દીધા.
મિરરની રિપોર્ટ અનુસાર 27 વર્ષની મહિલા ફેબીના સોસા નામના એક વ્યક્તિને પ્રેમ કરતી હતી. પોતાના પ્રેમને પ્રદર્શિત કરવા માટે તેને રસ્તાની વચ્ચે કપડાં ઉતારી નાખ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર છોકરી કપડાં ઉતારીને એવું બતાવવા માંગતી હતી કે તે કેટલો પ્રેમ કરે છે.

છોકરીએ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડને મેળવવા માટે આ પ્રકારના પ્રદર્શન સિવાય તેની પાસે કોઈ જ રસ્તો બચ્યો ના હતો. છોકરી એવું કરીને તેનો પ્રેમ મેળવવા માંગતી હતી. તે જાણતી હતી કે તેના આવા પ્રદર્શન દરમિયાન લોકો તેનો વીડિયો બનાવી રહ્યા છે. છતાં પણ તેને પોતાનું આ પ્રદર્શન રોક્યું નહી.
ત્યારપછી આ મહિલાને પોલીસે પકડી લીધી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં હાજર કોઈ એક વ્યક્તિ આ છોકરીનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાઇરલ કરી દીધો. તો જુઓ પોતાનો પ્રેમ મેળવવાનો અનોખો અંદાઝનો એક વીડિયો......












Click it and Unblock the Notifications
