4 વર્ષના બાળકને બ્રિઝ પરથી ફેંક્યો, માં ખુશથી વગાડતી રહી તાળીઓ
સોશ્યિલ મીડિયા પર આજકાલ ઘણા વીડિયો ફરી રહ્યા છે. જે આપણે વિચારવા પર મજબુર કરી નાખે છે. એવો જ એક વીડિયો આજે અમે લઈને આવી રહ્યા છે જે તમને વિચારવા પર મજબુર કરી દેશે.
એક માતા પોતાના બાળકને દરેક દુઃખ અને દર્દથી બચાવે છે. ત્યાં જ એક બીજી માતા છે જે પોતાના બાળકને 27 ફૂટ ઉંચા બ્રિઝ પરથી ફેંક્યો તો પણ તેનો વિરોધ ના કર્યો. ખરેખરમાં સોશ્યિલ મીડિયા પર અમેરિકાની એક માતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વોશિંગ્ટનના માટીસીનોનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ 27 ફૂટ ઉંચા એક બ્રિઝ પર ચઢીને એક 4 વર્ષના માસૂમને કચરાની જેમ નદીમાં ફેંકે છે. ત્યાં જ માતા આનો વિરોધ કરવાને બદલે નીચે ઉભી રહીને તાળીઓ પાડી રહી છે. જોવા જઈએ તો બાળકનો જીવ બચી ગયો છે. પરંતુ વીડિયો વાયરલ થયા પછી પોલીસ આરોપીઓને શોધી રહી છે.
તો જુઓ માસૂમ બાળક સાથે તેના પરિવાર કેવા ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે....












Click it and Unblock the Notifications
